wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ss 8 unit 4 અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ કોણે દહેજમાં આપ્યો હતો?

a)

ફ્રેન્ચોએ

b)

પોર્ટુગીઝો એ

c)

મુઘલો એ

d)

મરાઠાઓ એ

2.

'ફોર્ટ વિલિયમ ' કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો?

a)

દિલ્હી

b)

ચેન્નઈ

c)

મુંબઈ

d)

કોલકત્તા

3.

ભારતમાં સૌપ્રથમ કાપડ મીલ ક્યાં શરૂ થઈ હતી ?

a)

દિલ્હી

b)

ચેન્નઈ

c)

મુંબઈ

d)

કોલકત્તા

4.

નીચેનામાંથી કયા શહેરોનો અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ થયો છે ?

a)

દિલ્હી

b)

ચેન્નઈ

c)

મુંબઈ

d)

કોલકત્તા

e)

આપેલ તમામ

5.

અંગ્રેજોએ તેમની પહેલી કોઠી કયા સ્થાપી હતી ?

a)

સુરત

b)

ચેન્નઈ

c)

મુંબઈ

d)

કોલકત્તા

6.

તમારે ફોર સેંટ જ્યોર્જ કિલ્લાની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો ?

a)

દિલ્હી

b)

ચેન્નઈ

c)

મુંબઈ

d)

કોલકત્તા

e)

આપેલ તમામ

7.

કયા શહેરને ભારતનું 'માન્ચેસ્ટર' કહેવામાં આવતું ?

a)

અમદાવાદ

b)

નાગપુર

c)

સોલાપુર

d)

સાંગલી

8.

જમશેદજી તાતાએ લોખંડનો સૌપ્રથમ કારખાનું કયા સ્થાપ્યું હતું

a)

સાકચી ( જમશેદપુર )

b)

નાગપુર

c)

સોલાપુર

d)

સાંગલી

9.

કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી ?

a)

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્ટસ

b)

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ

c)

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ

d)

ઇન્ડિયન કોમર્શિયલ ઇન્સ્ટિટયૂટ

10.

નીચે આપેલ પૈકી કઈ ઈમારત દિલ્હી સ્થિત નથી ?

a)

વાઇસરોય હાઉસ

b)

રાજપથ માર્ગ

c)

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ

d)

સચિવાલય

11.

ભારતમાં સૌપ્રથમ રેલ્વે લાઈન ક્યારે અને કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી ?

a)

1853 માં મુંબઈ અને થાણા વચ્ચે

b)

1854 માં મુંબઈ અને થાણા વચ્ચે

c)

1853માં મુંબઈથી મદ્રાસ વચ્ચે

d)

1854 માં કલકત્તા થી પેસાવર વચ્ચે

12.

નવી દિલ્લીનું નિર્માણ અંગ્રેજકાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું ?

a)

રાયસીન

b)

અરવલ્લી

c)

હિમાલય

d)

સિયાચીન

13.

17 મી સદીમાં સુરતમાં નીચેના પૈકી કઈ યુરોપિયન કંપનીના ગોદામ અને કારખાના નહોતા ?

a)

પોર્ટુગીઝ

b)

ડેનિસ

c)

ડચ

d)

અંગ્રેજો

14.

નવી દિલ્હી નું નિર્માણ કાર્ય કરવા તેની ડિઝાઇન ની કામગીરી કોને સોંપવામાં આવી હતી?

a)

લુટિયન્સ

b)

આલ્બર્ટ બેકર

c)

બંનેને

d)

આપેલ એક પણ નહીં

15.

આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

રોબોટ લાઈવ

b)

કોર્નવોલીસ

c)

ડેલહાઉસી

d)

વેલેસ્લી

16.

ભારતમાં બનતા સુતરાઉ કાપડ વિશે નીચેના પૈકી કયું વિધાન લાગુ પડતો નથી ?

a)

ભારતના કારીગરો સુતરાઉ કાપડનું વણાટ અને રંગકામ જાતે કરતા હતા.

b)

તેઓ હાથસાળ ઉપર કાપડ તૈયાર કરતા.

c)

તેઓ કાપડ તૈયાર કરવા મશીનનો ઉપયોગ કરતા હતા.

d)

તેઓ કાપડને રંગવા માટે કેસુડાના ફૂલનો ઉપયોગ કરતા હતા.

17.

ભારતમાં સ્વદેશી આંદોલનો દરમિયાન કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યો ?

a)

ગ્રામઉદ્યોગ

b)

કુટીર ઉદ્યોગ

c)

હુન્નર ઉદ્યોગ

d)

આપેલ તમામ

18.

ભારતીય કારીગરો દ્વારા બનાવેલી કઈ સાડીઓ ખૂબ જ જાણીતી હતી ?

a)

બાંધણી

b)

પટોળા

c)

આપેલી એક પણ નહીં

d)

આપેલ બંને

19.

ભારતીય બનાવટના કયા કપડાં અમીરોની ઓળખ ગણાતા હતા ?

a)

બાંધણી

b)

પટોળા

c)

આપેલી એક પણ નહીં

d)

આપેલ બંને

20.

વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું ?

a)

વાઇસરોય હાઉસ

b)

ગવર્નર હાઉસ

c)

પાર્લામેન્ટ હાઉસ

d)

હાઉસ ઓફ કોમર્સ

21.

નીચે આપેલ પૈકી કયો ઉદ્યોગ ભારતનો પરંપરાગત ઉદ્યોગ કહી શકાય નહીં ?

a)

સુતરાઉ રેશમી કાપડ ઉદ્યોગ

b)

કાગળ ઉદ્યોગ

c)

ધાતુ કલા

d)

શિલ્પ કલા

22.

ભાતીગળ ભાત વાળી સાડીઓની કિનારી બનાવવા માટે મહત્વના બે કેન્દ્રો કયા હતા ?

a)

કોલકત્તા - ચેન્નઈ

b)

સોલાપુર - મદુરાઈ

c)

મુંબઈ - પુણે

d)

લાહોર - પેશાવર

23.

ડેલહાઉસીના સમયમાં તારની શરૂઆત ક્યાં થઈ હતી ?

a)

મુંબઈથી ચેન્નઈ

b)

કોલકત્તા થી પેશાવર

c)

આપેલ બંને

d)

ઉપરોક્ત એક પણ નહીં

24.

પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતમાં નીચેના પૈકી કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું ?

a)

ડેરી ઉદ્યોગ

b)

કાગળ ઉદ્યોગ

c)

કાપડ ઉદ્યોગ

d)

લોખંડ - પોલાદ ઉદ્યોગ

25.

નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ યોગ્ય નથી ?

a)

આધુનિક ભારતના સર્જક - ડેલહાઉસી

b)

લોખંડ ઉદ્યોગના જનક - જમશેદજી તાતા

c)

અમદાવાદમાં કાપડ મિલના સ્થાપક - રણછોડ લાલ છોટાલાલ

d)

નવી દિલ્હીના ડીઝાઈનર - જ્યોર્જ ચાર્લ્સ