Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Tribunal act 2006 part 1

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006 એ વર્ષ 2006 નો કયા ક્રમનો કાયદો છે?

a)

12

b)

21

c)

6

d)

10

2.

ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ રાજપત્રમાં ક્યારે પ્રસિદ્ધ થયો?

a)

18-10-2013

b)

2-11-2013

c)

06-02-2014

d)

06-02-2013

3.

ભારતના ગણરાજ્યના કયા વર્ષમાં ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ એક્ટ કરવામાં આવ્યો?

a)

57

b)

52

c)

55

d)

56

4.

ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ બિલ 2006 ઉપર રાષ્ટ્રપતિએ સહિ ક્યારે કરી?

a)

18-10-2013

b)

02-11-2013

c)

06-02-2014

d)

12-10-2013

5.

ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ બિલ 2006 પર સહી કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા?

a)

પ્રતિભાબેન પાટીલ

b)

એપીજે અબ્દુલ કલામ

c)

પ્રણવ મુખર્જી

d)

દ્રૌપદી મૂર્મુ

6.

ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રબ્યુનલ એક્ટ 2006ની કલમ 1 શું છે?

a)

ટૂંકી સંજ્ઞા અને આરંભ

b)

ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ

c)

ટૂંકી સંજ્ઞા અને પ્રારંભ

d)

વ્યાખ્યા

7.

ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006 માં કુલ કેટલી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે ?

a)

13

b)

14

c)

17

d)

8

8.

ટ્રિબ્યુનલ એક્ટ 2006 મુજબ નિયત દિવસ એટલે?

a)

06-02-2006

b)

06-02-2014

c)

18-10-2013

d)

02-11-2013

9.

ટ્રિબ્યુનલ એક્ટ 2006 ની કર્મચારીની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે?

a)

શૈક્ષણિક સંસ્થાની સેવામાં હોય તેવા અધ્યાપકીય અને બિન અધ્યાપકીય સ્ટાફ ના કાયમી હંગામી અથવા અજમાયશી કર્મચારી

b)

શૈક્ષણિક સંસ્થાના બરતરફ અથવા દૂર કરવામાં આવેલા હોય એવા કર્મચારી

c)

જેની સેવાઓ સમાપ્ત કરવામાં આવેલી હોય એવા કોઈ કર્મચારી

d)

ઉપરોક્ત તમામ

10.

કઈ જોડ સાચી નથી?

1. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947

  1. 2. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972

  2. 3. ગુજરાત સંલગ્ન કોલેજ સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 1982

  3. 4. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 1983

  4. 5. ગુજરાત યુનિવર્સિટી સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 1988

a)

3,4

b)

3,5

c)

5

d)

1,2,3

11.

યુનિવર્સિટી અધિનિયમ અંગેની કઈ જોડ ખોટી છે?

  1. 1. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અધિનિયમ-1965

  2. 2. ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ- 1977

  3. 3. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અધિનિયમ -1986

  4. 4. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી અધિનિયમ-2002

a)

1,2

b)

1,3

c)

2,4

d)

3,4

12.

ટ્રિબ્યુનલ એક્ટ 2006 મુજબ તેની રચના અંગેની કલમ કઈ છે?

a)

1

b)

2

c)

3

d)

4

13.
  1. ટ્રિબ્યુનલના સભ્યોની સંખ્યા કેટલી હશે?

a)

ત્રણથી વધે નહીં તેટલી

b)

12-15

c)

રાજ્ય સરકાર નક્કી કરે એટલી સંખ્યામાં

d)

12

14.

ટ્રિબ્યુનલના સભ્યની નિમણૂક અને લાયકાતો અંગેની કલમ કઈ છે?

a)

3

b)

4

c)

5

d)

6

15.

ટ્રિબ્યુનલના સભ્ય થવા માટેની લાયકાત નીચેના પૈકી કઈ છે?

a)

ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે જિલ્લા ન્યાયાધીશ હોય અથવા રહી હોય

b)

ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે ગુજરાત સરકારના સચિવ હોય અથવા રહ્યા હોય

c)

ઉપરોક્ત બંને

d)

માત્ર ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે જિલ્લા ન્યાયાધીશ હોય અથવા રહ્યા હોય

16.

ટ્રિબ્યુનલ એક્ટ 2006 ની કલમ 5 કઈ છે?

a)

ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ ની રચના

b)

સભ્યની નિમણૂક અને લાયકાતો

c)

ટ્રિબ્યુનલના સભ્યના હોદ્દાની મુદત અને સેવાની શરતો

d)

ખાલી જગ્યાઓ ભરવા બાબત

17.

ટ્રિબ્યુનલના સભ્યના હોદ્દાની એક વખતની મુદત કેટલા વર્ષની હોય છે?

a)

5

b)

3

c)

1

d)

રાજ્ય સરકાર નક્કી કરે એટલા વર્ષ માટે

18.

ટ્રિબ્યુનલ એક્ટ 2006 ની કલમ 5 મુજબ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

a)
  1. ટ્રિબ્યુનલનો કોઈપણ સભ્ય પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષની મુદત માટે હોદ્દો ધરાવી શકશે

b)
  1. ટ્રિબ્યુનલના કોઈપણ સભ્યોની ફેર નિમણૂક કરી શકાશે નહીં

c)

કોઈપણ સભ્ય પોતે 65 વર્ષની ઉંમરનો થાય ત્યાર પછી તે હોદ્દો ધારણ કરી શકશે નહીં

d)

સભ્યને મળવા પાત્ર પગાર અને ભથા સેવાની બીજી બોલ્યો અને શરતો રાજ્ય સરકાર ઠરાવે તે પ્રમાણે રહેશે

19.

પિયુનલ એક્ટ 2006 મુજબ કોઈપણ સભ્ય કેટલા વર્ષ માટે ફેરનિમણૂકને પાત્ર રહેશે?

a)

3

b)

5

c)

10

d)

ફેરનિમણૂક આપી શકાશે નહીં

20.

ટ્રિબ્યુનલના કોઈપણ સભ્યએ રાજીનામું આપવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે?

a)

3

b)

6

c)

7

d)

5

21.
  1. ટ્રિબ્યુનલના કોઈ સભ્યની કાયમી જગ્યા ખાલી પડે તો રાજ્ય સરકાર કેટલા સમયમાં આવી ખાલી જગ્યા ભરશે?

a)

6 માસ

b)

3 માસ

c)

1 માસ

d)

વ્યવહાર્ય હોય તેટલી ઝડપથી

22.
  1. ટ્રિબ્યુનલના કોઈ સભ્યની કામચલાઉ જગ્યા ખાલી પડે તો રાજ્ય સરકાર કેટલા મહિનાથી વધુ નહીં એટલી મુદત માટે અન્ય વ્યક્તિને નિમી શકશે?

a)

1

b)

3

c)

6

d)

2

23.
  1. ટ્રિબ્યુનલ એક્ટ 2006 મુજબ ખાલી જગ્યાઓ ભરવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે?

a)

5

b)

6

c)

7

d)

8

24.

ટ્રિબ્યુનલના સભ્યની નિમણૂક સમાપ્ત કરવાની રાજ્ય સરકારની સત્તા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે?

a)

6

b)

7

c)

8

d)

9

25.
  1. ટ્રિબ્યુનલ એક્ટ 2006 ની કલમ 7 મુજબ સભ્યની નિમણૂક ક્યારે સમાપ્ત થઈ શકે?

a)

નાદાર ઠરી હોય અથવા નૈતિક અધ:પતન ના ગુના માટે દોષિત થયેલ હોય

b)

રાજ્ય સરકારના અભિપ્રાય પ્રમાણે સભ્ય તરીકે કામ કરવામાં શારીરિક અથવા માનસિક રીતે અસમર્થ હોય

c)

ગેર વર્તણૂક સાબિત થઈ હોય અથવા હોદ્દા ની મુદત દરમિયાન હોદ્દાની ફરજો સિવાયની કોઈ પગારવાળી નોકરીમાં રહે

d)

ઉપરોક્ત તમામ