Font size
Worksheetsગણિત સપ્તાહ ૧૧
Total questions: 12
Worksheet time: 6mins
ટેબલનું રેખાંકન ચોરસ કે લંબચોરસ આકારનું થશે. હા કે ના ?
હા
ના
આપેલ વિકલ્પ પૈકી કઈ વસ્તુનું રેખાંકન ત્રિકોણ આકારનું થશે?
પુસ્તક
રબર
પેન્સિલ
ઉપરોકત પૈકી એક પણ નિહ
આપેલ ચિત્રમાં કેટલા લંબચોરસ છે ? (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)
૦
૯
૧૦
૧૨
આપેલ ચિત્રમાં કુલ પાંચ ત્રિકોણ છે. હા કે ના ? (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)
હા
ના
આપેલ ચિત્રમાં કેટલા ત્રિકોણ છે? (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)
૪
૫
૬
૭
આપેલ ચિત્રમાં કેટલા વર્તુળો છે? (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)
૮
૯
૧૦
૧૨
આપેલી પેટર્નનું નિરીક્ષણ કરો અને તેને પૂર્ણ કરો: (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)
૨
૧
૩
૪
છેલ્લા બોકસમાં કેટલા ટપકાં આવશે? (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)
૬
૮
૧૦
૪
પેટર્ન પૂર્ણ કરો. ક૧, ખ૨, ગ૩, ઘ૪, _____
ચ૫
ચ૪
ઘ૫
ઘ૪
આપેલી પૅટર્નનું નિરીક્ષણ કરો અને તેને પૂર્ણ કરો: (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)
૧
૨
કયું ચિત્ર આપેલ પૅટર્નને પૂર્ણ કરશે? (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)
૧
૨
૩
૪
આપેલ પૅટર્નમાં આગળ શું આવશે? (નોંધ - ચિત્ર મોટું કરવા માટે કિલક કરો.)
નમ
ગમ
સમ
મન
