wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધો-૮ એકમ 12 ઉદ્યોગો

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

સિલિકોન વેલી ક્યાં આવેલી છે ?

a)

બેંગલુરૂમાં

b)

કેલિફોર્નિયામાં

c)

અમદાવાદમાં

d)

જાપાનમાં

2.

કયો ઉદ્યોગ સનરાઇઝ ઉદ્યોગના નામે ઓળખાય છે ?

a)

લોખંડ- પોલાદ ઉદ્યોગ

b)

સુતરાઉ કાપડ ઉદ્યોગ

c)

માહિતી ટેકનોલોજી ઉદ્યોગ

d)

શણ ઉદ્યોગ

3.

નીચેનામાંથી ક્યા પ્રાકૃતિક રેસા છે.

a)

નાયલોન

b)

શણ

c)

એક્રેલિક

d)

પોલિએસ્ટર

4.

ચર્મ ઉદ્યોગ એ કોના આધારિત ઉદ્યોગ છે ?

a)

કૃષિને

b)

પશુને

c)

વનને

d)

ખનીજને

5.

કાગળ ઉદ્યોગ એ કોના આધારિત ઉદ્યોગ છે ?

a)

વન

b)

કૃષિ

c)

પશુ

d)

સમુદ્ર

6.

સિમેન્ટ એ કોના આધારિત ઉદ્યોગ છે ?

a)

પશુ

b)

સમુદ્ર

c)

વન

d)

ખનીજ

7.

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ ક્યા ક્ષેત્રના ઉદ્યોગ છે ?

a)

સંયુક્ત ક્ષેત્રના

b)

ખાનગી ક્ષેત્રના

c)

સાર્વજનિક ક્ષેત્રના

d)

સહકારી ક્ષેત્રના

8.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

a)

સહકારી ક્ષેત્રનો

b)

ખાનગી ક્ષેત્રનો

c)

સાર્વજનિક ક્ષેત્રનો સંયુક્ત ક્ષેત્રનો

9.

મારૂતિ સુઝુકી લિમિટેડ એ ક્યા સેત્રનો ઉદ્યોગ છે ?

a)

સંયુક્ત ક્ષેત્રનો

b)

સહકારી ક્ષેત્રનો

c)

સાર્વજનિક ક્ષેત્રનો

d)

ખાનગી ક્ષેત્રનો

10.

ઉદ્યોગોના સ્થાનિકરણને અસર કરતાં પરિબળોમાં ક્યા એક પરિબળનો સમાવેશ થતો નથી ?

a)

વ્યક્તિનો

b)

ઉર્જાનો

c)

મુડીનો

d)

બજારનો

11.

ગુજરાતના ક્યા જિલ્લામાં સરકાર દ્વારા મળતા આર્થિક પ્રોત્સાહનથી ઉદ્યોગો વિકસ્યા છે ?

a)

જામનગરમાં

b)

ભાવનગરમાં

c)

સુરેન્દ્રનગરમાં

d)

કરછમાં

12.

ઔદ્યોગિકરણથી કોના વૃદ્ધિ અને વિકાસ થાય છે ?

a)

જળાશયોનો

b)

શહેરો અને નગરોનો

c)

ગામડાઓનો

d)

જંગલોનો

13.

નીચે આપેલા દેશો પૈકી ક્યા એક દેશમાં લોખંડ - પોલાદ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો નથી ?

a)

યુ.એસ.એ.માં

b)

દક્ષિણ આફ્રિકામાં

c)

જર્મનીનાં

d)

ચીનમાં

14.

નીચે આપેલા દેશો પૈકી ક્યા એક દેશમાં કાપડ ઉમોગ કેન્દ્રિત થયેલો નથી ?

a)

ભારતમાં

b)

દક્ષિણ કોરિયામાં

c)

ચીનમાં

d)

જાપાનમાં

15.

નીચેના પૈકી કઈ ધાતુ આધુનિક ઉદ્યોગની કરોડરજજુ કહેવાય છે ?

a)

એલ્યુમિનિયમ

b)

મેંગેનીઝ

c)

તાંબું

d)

પોલાદ

16.

ભારતના લોખેડ પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્રોમાં ક્યા એક કેન્દ્રનો સમાવેશ થતો નથી ?

a)

ભિલાઈ

b)

અમદાવાદ

c)

બર્ન પુર

d)

બોકારો

17.

સાકચીમાં ટિસ્કોની સ્થાપના ક્યારે થઈ હતી ?

a)

ઈ.સ 1858માં

b)

ઈ.સ 1885 માં

c)

ઈ.સ. 1907 માં

d)

ઈ.સ. 1918માં

18.

ભારતના લોખડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રોમા કયું કેન્દ્ર સૌથી વધુ સુવિધા વાળા સ્થળે આવેલું છે ?

a)

સાલેમ

b)

જેમસેદપુર

c)

વિજયનગર

d)

ભદ્રાવતી

19.

યુ.એસ.એ.નું લોખડ પોલાદ ઉદ્યોગનું મહતનું શહેર ક્યુ છે ?

a)

સેન ફ્રેન્સિસ્કા

b)

શિકાગો

c)

ઓટાવા

d)

પિટસબર્ગ

20.

બ્રિટિશ શાસન પહેલા ભારતમાં નીચેનામાંથી કયું શહેર મલમલ માટે પ્રખ્યાત હતું ?

a)

ઢાકા

b)

કલકત્તા

c)

કાનપુર

d)

સુરત

21.

નીચેનામાંથી કયા શહેરનું સોનેરી કામવાળુ સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગ પ્રખ્યાત હતું ?

a)

આગરા

b)

અમદાવાદ

c)

મુંબઈ

d)

સુરત

22.

મુંબઈમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ ક્યારે સ્થપાઈ હતી ?

a)

ઈ.સ. 1854 મા

b)

ઈ.સ. 1858 માં

c)

ઈ.સ. 1907 માં

d)

ઈ.સ. 1920 માં

23.

અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ ક્યારેય સ્થપાઈ હતી ?

a)

ઈ.સ. 1852 માં

b)

ઈ.સ. 1865 માં

c)

ઈ.સ. 1872 માં

d)

ઈ.સ. 1861 માં

24.

ભારતના કયા શહેરને ભારતનું માનચેસ્ટરની ઓળખ મળી હતી ?

a)

સુરતને

b)

કાનપુરને

c)

અમદાવાદને

d)

મુંબઈને

25.

જાપાનનું કયું શહેર જાપાનના માનચેસ્ટર તરીકે પણ ઓળખાય છે ?

a)

ઓસાકા

b)

યોકોહામાં

c)

ક્યોટા

d)

કોબે

26.

યુ.એસ.એ. માં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે ?

a)

ઓસ્ટિન વેલી

b)

સીડર વેલી

c)

સિનસિનેટી વેલી

d)

સિલિકોન વેલી

27.

ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગોની મુખ્ય ધરી બન્યું છે ?

a)

શિલોંગ

b)

ભોપાલ

c)

બેંગલુરુ

d)

ચેન્નઈ

28.

યુ.એસ.એ. માં સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે ?

a)

બોલિવિયા

b)

સાન્તાકલોઝ

c)

સિએરા નિવાડા

d)

કોલેરાડો

29.

ઉત્તર અમેરિકામાં સાન્તાક્લોઝ ખીણ કઈ પર્વતમાળા નજીક આવી છે ?

a)

રોકીઝ

b)

પ્રેરીઝ

c)

યુરલ

d)

એન્ડીઝ

30.

વર્તમાનમાં કયો ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે ?

a)

સુતરાઉ કાપડ ઉદ્યોગ

b)

માહિતી તકનીકી ઉદ્યોગ

c)

લોખંડ પોલાદ ઉદ્યોગ

d)

પરિવહન ઉદ્યોગ