wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

536 PSE ગુજરાતી 22/12/23

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

દરેક યુવાને પોતાની કારકીર્દી ઉપર ધ્યાન આપવું જોઈએ.

સાચી જોડણી શોધો.

a)

કારકિર્દી

b)

કારકિદી

2.

સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.

a)

શીકારી

b)

શિકારી

c)

સિકારી

3.

સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.

a)

અનુકૂળ

b)

અનુકુળ

4.

નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?

a)

આભૂષણ

b)

આભૂસણ

c)

આભુશણ

5.

નીચેના વાક્યમાં માન્ય જોડણીવાળો શબ્દ પસંદ કરો.

સાપ ગયાને ............ રહ્યાં.

a)

લિચોટા

b)

લીસોટા

c)

લિશોટા

6.

ઉચ્ચારણ ની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે?

a)

b)

c)

d)

7.

નીચેનામાંથી ક્યુ જૂથ યોગ્ય છે?

a)

ચ, છ,જ, ડ

b)

ત, થ, દ,મ

c)

ક,ખ,ગ, ઘ

8.

' ઝ ' ક્યાં પ્રકારનો વ્યંજન છે?

a)

ઓષ્ઠ્ય

b)

દંત્ય

c)

તાલવ્ય

d)

મુર્ધન્ય

9.

નીચેનામાંથી દંત્ય વ્યંજન ક્યો છે?

a)

b)

c)

d)

10.

નીચેનામાંથી તાલવ્ય વ્યંજન ક્યો છે?

a)

b)

c)

d)

11.

નીચેનામાંથી રવાનુકારી શબ્દ શોધો.

a)

ચોપડી બોપડી

b)

થરથરતી

c)

ઊંચનીચ

d)

બણબણાટ

12.

નીચેનામાંથી દ્વિરુક્ત શબ્દ શોધો.

a)

ખડખડ

b)

બૂડબૂડ

c)

ફફડાટ

d)

ગામે ગામ

13.

રમતોત્સવ ની ઉજવણી અમદાવાદ ............. દ્વારા કરવામાં આવી.

a)

મ્યુનિસિપાલિટી

b)

મ્યુનિસિપાલિટિ

c)

મુનશીપાલર્ટી

14.

રે`જે શબ્દમાં વપરાયેલ ( ` ) ચિહ્નને શું કહેવાય?

a)

કાપ પદ

b)

અર્ધ વિરામ

c)

અલ્પવિરામ

d)

લોપચિહ્ન

15.

" અનુભવની દેખાડે આંખ .......

મનમાં જાણે ધનની પાંખ."

યોગ્ય ચિહ્ન મૂકો.

a)

અલ્પવિરામ

b)

પૂર્ણવિરામ

c)

અર્ધ વિરામ