wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

543 PSE ગણિત

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

દોઢ ડઝન કેળા ની કિંમત 36 રૂપિયા હોય તો એક કેળાની કિંમત શું થાય?

a)

૨ રૂપિયા

b)

૨.૫ રૂપિયા

2.

એક ચોરસની હદ 60 મીટર છે તો તેની એક બાજુનું માપ શોધો કેટલું થાય?

a)

15 મીટર

b)

30 મીટર

3.

૧૨ કિગ્રા + ૫૫૦ ગ્રામ + ૨૦ ગ્રામ = ........... ગ્રામ.

a)

૧૨૫૭૦

b)

૧૨૫૦૦૭૦

4.

એક શાળાનો પ્રાર્થનાખંડ 500 વ્યક્તિઓથી ભરાયેલો છે. જેમાં 315 વિદ્યાર્થીઓ 150 વાલીઓ અને બાકીના શિક્ષકો છે. તો ખંડમાં કુલ કેટલા શિક્ષકો છે?

a)

35

b)

65

5.

૮૦ દશક બરાબર શું થાય?

a)

૮ સો

b)

૮૦ સો

6.

4/10 ને કેવી રીતે વંચાય?

a)

ચાર દશાંશ

b)

ચાર સપ્તાંશ

7.

નીચેનામાંથી કયા મૂળાક્ષરમાં કાટખૂણો બને છે?

a)

L

b)

P

c)

X

d)

Y

8.

નીચેના પૈકી કઈ સંખ્યા 12 અને 18 નો સામાન્ય અવયવ નથી?

a)

4

b)

2

c)

3

d)

1

9.

7 સેમી લંબાઈના ચોરસ નું ક્ષેત્રફળ .......... થાય.

a)

49 ચો.સેમી

b)

49 ચો.મીટર

10.

25 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસ ની લંબાઈ ..........મીટર થાય.

a)

5

b)

7

11.

1100-1=............

a)

1099

b)

1101

12.

નીચેના પૈકી કઈ ગાણિતિક ક્રિયા નો જવાબ 1200 ન આવે?

a)

500×700

b)

20×60

c)

40×30

d)

400+800

13.

500×2=100× ...........

a)

10

b)

50

14.

5007-207=4400+..............

a)

400

b)

200

15.

500 ગ્રામ બટેટા, 300 ગ્રામ ટમેટા અને, 400 ગ્રામ ડુંગળીનો ફુલ વજન ...........થાય.

a)

1કીગ્રા 200 ગ્રામ

b)

1 કીગ્રા