NEW
Font size
WorksheetsGSTD 1104 Gba BA માહિતીસંચાર, ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ
Total questions: 27
Worksheet time: 14mins
ધંધાદારી એકમો પોતાનાં કાર્યો બહારની સંસ્થાને સોંપે તેને શું કહેવાય?
ઈ-કોમર્સ
આઉટસોર્સિગ
ઇ- મેઇલ
નેટ-બેન્કિંગ
માહિતીના સુપર હાઈ-વે તરીકે કોને ઓળખવામાં આવે છે.
ઈંટરનેટ સેવા
બેન્કિંગ સેવા
ઈ-કોમર્સ
આઉટસોર્સિંગ
નીચેના માંથી કયો શબ્દ ઈ-કોમર્સ સાથે સંકળાયેલ નથી
B2C
C2B
C2D
B2B
વિભાગ-B
%
%
%
%
માહિતી સંચારનો અર્થ આપો.
માહિતીસંચાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે હકીકતો, વિચારો, અભિપ્રાય કે લાગણીઓની થતી આપ-લે.
%
%
%
એન્ટરપ્રાઈઝ વેન એટલે શું ?
એન્ટરપ્રાઇઝ વેન એટલે મોટી સંસ્થાના વિવિધ સ્થળોના સ્થિર કમ્પ્યુટર્સના નેટવર્ક છે, જે ઈન્ટરનેટથી ઓળખાય છે.
%
%
%
કમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું ?
બે કે તેથી વધારે કોમ્પ્યુટર્સ વચ્ચેના આંતરિક જોડાણ ધરાવતા તંત્રને કોમ્પ્યુટર નેટવર્ક કહેવાય છે, એટલે કે ઈન્ટરનેટ
%
%
%
wwwનું પૂર્ણરૂપ આપો.
www એ World Wide webનું ટૂંકાક્ષરી રૂપ છે.
%
%
%
ઈ-કૉમર્સમાં નાણાંની ચુકવણી શેના વડે થાય છે ?
ઈ-કોમર્સમાં નાણાંની ચુકવણી કેશ ઓન ડીલેવરી, ચેક, નેટ-બેન્કિંગ ટ્રાન્સફર, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, ડિજિટલ કેશ દ્વારા થાય છે.
%
%
%
હેકિંગ એટલે શું ?
માહિતીના સંદર્ભમાં ખૂબ જ અગત્યની માહિતીની સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કરવી કે બદલી કાઢવી એટલે હેકિંગ.
%
%
%
Section-C
%
%
%
%
ઈન્ટરનેટનો અર્થ આપો.
%
%
%
%
ઈ-કૉમર્સનો અર્થ આપો.
%
%
%
%
આઉટ સોર્સિંગનો અર્થ આપો.
%
%
%
%
ધંધાકીય પ્રક્રિયા બહિસોંત (BPO)ની જરૂરિયાતો જણાવો..
1. ખર્ચમાં કાપ 2. કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન 3. કાર્યકુશળતાનો લાભ 4. પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા 5. નફામાં વૃદ્ધિ
%
%
%
જ્ઞાનપ્રક્રિયા બહિોંત (KPO)નો અર્થ લખો.
%
%
%
%
Section-D
%
%
%
%
માહિતીસંચારની પ્રક્રિયાનાં સોપાનો સમજાવો.
1.સંદેશાનું ઘડતર 2.માધ્યમની પસંદગી 3.સંદેશો મોકલાવો 4.સંદેશો સ્વીકારવો 5.સંદેશાનું અર્થઘટન 6.સંદેશાનો પ્રત્યુત્તર
%
%
%
કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકાર સમજાવો.
1. LAN :- Local Area Network. 2. CAN :- Campus Area Network. 3. MAN :- Metropolitation Area Network 4. WAN :- Wide Area Network
i એન્ટરપ્રાઈઝ વેન ii. ગ્લોબલ વેન
%
%
%
ઈન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકારનાં કાર્યો સમજાવો.
1. અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક 2. માહિતીની પ્રાપ્તિ 3. અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ
%
%
%
ઈ-કૉમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો.
1. વેબ સાઈટ 2. ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર 3. ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ
%
%
%
ટૂંક નોંધ લખો : (a) ડિજિટલ કેશ (b) વ્યવહારોની સલામતી અને સૂચના
%
%
%
%
Section-E
%
%
%
%
ઈન્ટરનેટ પર માહિતીની શોધ કરવાની પ્રક્રિયાનાં સોપાનો સમજાવો.
1. બ્રાઉઝરની પસંદગીની 2. સર્ચ એન્જિનની પસંદગી 3. જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી 4. વેબ સાઈટ પસંદ કરવી 5. જરૂરી માહિતી પ્રાપ્ત કરવી.
%
%
%
ઈ-કૉમર્સ સેવાઓનાં કાર્યક્ષેત્ર સમજાવો.
ધંધાથી ગ્રાહક B2C ( business to customer ) ધંધાથી ધંધો B2B ( Business to Business ) ગ્રાહકથી ધંધો C2B ( Customer to Business ) ગ્રાહકથી ગ્રાહક C2C ( Customer to Customer )
%
%
%
ઑનલાઈન વ્યવહારની પ્રક્રિયાનાં સોપાનો સમજાવો.
1. પૂર્વ-ખરીદી/વેચાણ તબક્કો 2. ખરીદ/વેચાણની શરતો 3. માલ/નાણાની ચુકવણી i નોંધણી ii ઓર્ડર આપવો. iii નાણા ચુકવણી તંત્ર
%
%
%
પાકિસ્તાનની કંપની ઈન્ટરનેટની મદદથી પોતાનું કામ ભારતમાં કરાવે, તો તેને શું કહે છે.
આઉટસોર્સિંગ
%
%
%
