wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GSTD 1105 Gba BA ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો-1

Total questions: 34

Worksheet time: 17mins

Name
Class
Date
1.

ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ?

a)

1932

b)

1956

c)

1960

d)

2013

2.

ભાગીદારી પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે ?

a)

20

b)

30

c)

15

d)

50

3.

ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી....

a)

ફરજિયાત છે.

b)

ફરજિયાત નથી.

c)

હિતાવહ નથી.

d)

પેઢીના હિતમાં નથી.

4.

નીચેના માંથી કયો ભાગીદારનો પ્રકાર નથી

a)

નફાનો ભાગીદાર

b)

નામનો ભાગીદાર

c)

સગીર ભાગીદાર

d)

સફળ ભાગીદાર

5.

વિભાગ-B

a)

%

b)

%

c)

%

d)

%

6.

વૈયક્તિક માલિક કોને કહેવાય ?

a)

જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય તે મૂડી રોકાણ કરી ધંધાની શરૂઆત કરે, ધંધાનો વિકાસ કરે અને ધંધાના કાર્યો સંભાળે, તેના પરિણામે નફો કે નુકસાન પોતે ભોગવે તેને વૈયક્તિક માલિકી કહેવાય.

b)

%

c)

%

d)

%

7.

વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી કેવી હોય છે ?

a)

વૈયક્તિક માલિકીમાં માલિકીની દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય છે.

b)

%

c)

%

d)

%

8.

કર્તા કોને કહે છે ?

a)

હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીના સૌથી મોટી ઉંમરના પુરુષ સભ્યને કર્તા કહે છે.

b)

%

c)

%

d)

%

9.

હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કર્તાની જવાબદારી કેવી હોય છે ?

a)

હિંદુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે.

b)

%

c)

%

d)

%

10.

ભાગીદારી પેઢીમાં નિર્ણયો કઈ રીતે લઈ શકાય છે ?

a)

ભાગીદારી પેઢીમાં નિર્ણયો બધા ભાગીદારો વચ્ચે ચર્ચા-વિચારણા કરી, લાભાલાભનો વિચાર કરી લેવાય છે.

b)

%

c)

%

d)

%

11.

ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે ?

a)

ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે. તેમજ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે.

b)

%

c)

%

d)

%

12.

HUFનું પૂરુંનામ લખો.

a)

Hindu Undivided Family

b)

%

c)

%

d)

%

13.

Section - C

a)

%

b)

%

c)

%

d)

%

14.

વૈયક્તિક માલિકીમાં અમર્યાદિત જવાબદારી માલિકને કઈ રીતે હાનિકારક છે ?

a)

%

b)

%

c)

%

d)

%

15.

વૈયક્તિક માલિકીમાં રહસ્યોની જાળવણી કેવી રીતે શક્ય બને છે ?

a)

%

b)

%

c)

%

d)

%

16.

અમર્યાદિત જવાબદારી એટલે શું ?

a)

%

b)

%

c)

%

d)

%

17.

1932ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીની વ્યાખ્યા લખો.

a)

%

b)

%

c)

%

d)

%

18.

સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બની શકે ?

a)

%

b)

%

c)

%

d)

%

19.

માની લીધેલ ભાગીદાર કોને કહેવાય ?

a)

%

b)

%

c)

%

d)

%

20.

નામનો ભાગીદાર કોને કહેવાય ?

a)

%

b)

%

c)

%

d)

%

21.

ભાગીદારી કરારનામું એટલે શું ?

a)

%

b)

%

c)

%

d)

%

22.

Section-D

a)

%

b)

%

c)

%

d)

%

23.

વૈયક્તિક માલિકીનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો.

a)

1. સ્થાપનાની સરળતા 2. મૂડી 3. વ્યવસ્થાશક્તિ 4. જવાબદારી 5. કાર્ય-સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો 6. રહસ્યોની જાળવણી 7. માલિકી અને સંચાલનનું ઐક્ય 8. અંગત સંપર્ક

b)

%

c)

%

d)

%

24.

ભાગીદારી પેઢીનો અર્થ આપી લાક્ષણિકતાઓની યાદી લખો.

a)
  1. 1. કરારજન્ય સંબંધ 2. સ્થાપના વિધિ 3. નોંધણી 4. ભાગીદારોની સંખ્યા 5. ઉદ્દેશ 6. મૂડી 7. સંચાલન ૮ 8. અમર્યાદિત જવાબદારી 9. માલિકીની ફેરબદલી 10. ધારાકીય સ્થાન 11. પેઢીનું આયુષ્ય

b)

%

c)

%

d)

%

25.

‘વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ શાળા છે.' - સમજાવો.

a)

%

b)

%

c)

%

d)

%

26.

‘દરેક ભાગીદાર બીજા ભાગીદારનો એજન્ટ છે.' - આ વિધાન સમજાવો.

a)

%

b)

%

c)

%

d)

%

27.

વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત સ્પષ્ટ કરો.

a)

%

b)

%

c)

%

d)

%

28.

ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદા જણાવો.

a)

%

b)

%

c)

%

d)

%

29.

Section-E

a)

%

b)

%

c)

%

d)

%

30.

હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો.

a)

1. કાયદા દ્વારા અસ્તિત્વ 2. સંચાલન 3. સ્વાતંત્ર કાર્યક્ષેત્ર 4. સભ્યપત્ર 5. નાણાકીય નિયંત્રણ 6. જવાબદારી 7. આયુષ્ય 8. મૂડી મેળવવાની મુશ્કેલી 9. નાદારી

b)

%

c)

%

d)

%

31.

વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ સમજાવો.

a)

1. મર્યાદિત મૂડી 2. અમર્યાદિત જવાબદારી 3. ટૂકુ આયુષ્ય 4. મર્યાદિત કાર્યશક્તિ 5. નિર્ણયોમાં ભૂલની શક્યતા 6. મોટા પાયાના વેપારના લાભનો અભાવ

b)

%

c)

%

d)

%

32.

ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો.

a)

1. મર્યાદિત મૂડી 2. અમર્યાદિત જવાબદારી 3. વિસંવાદિતાની શક્યતા 4. રહસ્યોની જાળવણીની મુશ્કેલી 5. હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી 6. નિર્ણયો લેવામાં વિલંબ 7. ટૂંકું આયુષ્ય

b)

%

c)

%

d)

%

33.

ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ થતી વિગતો જણાવો.

a)

%

b)

%

c)

%

d)

%

34.

વ્યક્તિક માલિકીના ફાયદા

a)

1. સરળ સ્થાપનાવિધિ 2. ઓછી મૂડી 3. રહસ્યોની જાળવણી 4. ઝડપી નિર્ણયો 5. વ્યક્તિગત સંપર્ક 6. પરિવર્તનશીલતા 7. કરવેરાનો ઓછો બોજ 8. ઓછા કાનૂની નિયંત્રણો

b)

!

c)

!

d)

!