Free Printable Worksheets
NEW
Font size
More settings
સંસ્કૃત ભાષા પ્રમાણે બૅન્ક શબ્દનો અર્થ શું થાય ?
નાણાંનો પુરવઠો
મૂડીનો જથ્થો
મૂડીરોકાણ
વ્યવસાય
ભારતમાં વેપારી બૅન્કમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે ?
2
6
10
3
ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે ?
1 વર્ષ સુધીનું
1 થી 3 વર્ષ સુધીનું
1 થી 5 વર્ષ સુધીનું
5 થી 15 વર્ષ સુધીનું
મધ્યસ્થ બૅન્ક એટલે શું ?
ખાનગી બૅન્ક
દેશની સર્વોચ્ચ બૅન્ક
સહકારી બૅન્ક
વિદેશી બૅન્ક
RBI અન્ય બૅન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય ?
રેપો રેટ
બેંક રેટ
રીવર્સ રેપો રેટ
ખુલ્લા બજારનો દર
વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં દેશમાં સ્થપાયેલી.
સ્પેન
%
View all
4 questions
Gnan-N0001 mathematics અપૂર્ણાંક
Worksheet
•
University
10 questions
BA - 12 Fainal 95478
9 questions
Bbhugol-D0009 bhugol જનરલ પ્રશ્ન
5 questions
Gnan - N0009 Mathematics એકમનો અંક