Free Printable Worksheets
NEW
Font size
More settings
રૂઢિપ્રયોગ શબ્દો પૈકી અયોગ્ય અર્થ શોધો.
ટાપસી પૂરવી : - ચાલતી વાતને ટેકો આપવો.
કાપલો કાઢી નાખવો :- ઘરથી બહાર કાઢવું.
ઉગારી લેવું :- બચાવી લેવું.
વાત કળાઈ જવી :- સમજાઈ જવું.
આપેલ શબ્દનો રુઢિપ્રયોગોનો અર્થ આપો. " કાપલો કાઢી નાખવો. "
બંધુ ખાઈ જવું
1
2
3
આપેલ શબ્દનો રુઢિપ્રયોગોનો અર્થ આપો. " ઉગારી લેવું. "
બચાવી લેવું
આપેલ શબ્દનો રુઢિપ્રયોગોનો અર્થ આપો. " વાત કળાઈ જવી "
સમજઈ જવું
આપેલ શબ્દનો રુઢિપ્રયોગોનો અર્થ આપો. " મેણું મારવું "
કડવા શબ્દો કહેવા
આપેલ શબ્દનો રુઢિપ્રયોગોનો અર્થ આપો. " તડકી-છાંયડી જોવી "
સુખ અને દુઃખ જોવાં
View all
5 questions
Gnan-N0003 Mathematics મહત્તમ અને ન્યુનત્તમ સંખ્યા
Worksheet
•
University
2 questions
FSTD 1109 Fguj gujarati ચક્રવાકમિથુન
9 questions
Gnan - N0014 Mathematics ચાવી
8 questions
gguj-G0002 gujarati કૃદંત
GSTD-1108 Gsta Stat વિધેય
gnan-N0010 Mathematics વિભાજ્યતાની ચાવી