wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - ૭ એકમ 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

પૃથ્વી પરથી મળતા અને માનવીની ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહે છે ?

a)

સંરક્ષણ

b)

જમીન

c)

અખૂટ પદાર્થો

d)

સંસાધનો

2.

ભૂમિ, જળ, ખનીજો અને જંગલોનો સમાવેશ કયા સંસાધનોમાં થાય છે ?

a)

કુદરતી સંસાધનોમાં

b)

ઔદ્યોગિક સંસાધનોમાં

c)

માનવનિર્મિત સંસાધનોમાં

d)

સામુદાયિક સંસાધનોમાં

3.

જૈવિક સંસાધનો કયા છે ?

a)

જંગલો અને જમીન

b)

પ્રાણીઓ અને જળ

c)

જંગલ અને પ્રાણીઓ

d)

જંગલો અને યંત્રો

4.

અજૈવિક સંસાધનો કયા છે ?

a)

જળ અને જંગલો

b)

જમીન અને પ્રાણીઓ

c)

જમીન અને જંગલો

d)

જળ અને જમીન

5.

કયું સંસાધન નવીનીકરણ સંસાધન છે ?

a)

ખનીજ તેલ

b)

સૂર્યપ્રકાશ

c)

ખનીજ કોલસો

d)

કુદરતી વાયુ

6.

ખનીજો કયા પ્રકારના સંસાધનો છે ?

a)

અનવીનીકરણીય

b)

નવીનીકરણીય

c)

સાંસ્કૃતિક

d)

માનવ સર્જિત

7.

સંસાધનોનું સંરક્ષણ એટલે શું ?

a)

સંસાધનો વિશે જાણકારી મેળવી

b)

સંસદના વિકાસ માટે પ્રયત્નો કરવા

c)

સંસાધનો જાળવી રાખવા

d)

સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો

8.

ભારતીય કૃષિ સંસાધન પરિષદે ( ICAR )ભારતની જમીનની કેટલા પ્રકારમાં વહેંચી છે ?

a)

દસ

b)

ચાર

c)

આઠ

d)

9.

ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ ?

a)

ઝૂમ પદ્ધતિ

b)

બહુવિધ પદ્ધતિ

c)

આધુનિક પદ્ધતિ

d)

પગથીયા પદ્ધતિ

10.

પૃથ્વી પર પીવા લાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે ?

a)

૩ %.

b)

5 %

c)

8 %

d)

10 %

11.

પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

a)

મહાસાગર

b)

નદી

c)

સરોવર

d)

વરસાદ

12.

માનવ વિકાસનો પ્રથમ તબક્કો કયો છે ?

a)

લોહ યુગ

b)

પાષણયુગ

c)

કાંસ્ય યુગ

d)

તામ્રયુગ

13.

માનવ વિકાસના તબક્કામાં વર્તમાન સમયને કયા નામથી ઓળખવામાં આવે છે ?

a)

લોહ યુગ

b)

તામ્ર યુગ

c)

અણુયુગ

d)

પાષણ યુગ

14.

કયા વૃક્ષનું લાકડું ઈમારતી લાકડા તરીકે વપરાય છે ?

a)

દેવદારનું

b)

ચીડનું

c)

સાગનું

d)

ચંદનનું

15.

કયા વૃક્ષના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે ?

a)

સાગ અને સાલના

b)

દેવદાર અને ચીડના

c)

અબનુસ અને રોજવુડના

d)

વાંસ અને પાઇનના

16.

ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે ?

a)

11.18 %

b)

15 %

c)

20 %

d)

25 %

17.

ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ?

a)

50%

b)

41%

c)

23%

d)

33%

18.

ભારતમાં જંગલનું પ્રમાણ લગભગ કેટલા ટકા જેટલું છે ?

a)

13 %

b)

23 %

c)

33 %

d)

38 %

19.

વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે ?

a)

21 જાન્યુઆરીએ

b)

4 ઓક્ટોબરે

c)

21 માર્ચે

d)

5 જુને

20.

વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે ?

a)

5 જુને

b)

29 ડિસેમ્બરે

c)

4 ઓક્ટોબરે

d)

21 માર્ચે

21.

વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવાય છે ?

a)

1 જાન્યુઆરીએ

b)

4 ઓક્ટોબરે

c)

21 માર્ચે

d)

5 જૂને

22.

જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે ?

a)

25 માર્ચે

b)

10 એપ્રિલે

c)

29 ડિસેમ્બરે

d)

16 સપ્ટેમ્બરે

23.

લડાખના લોકો યાકના દૂધમાંથી શું બનાવે છે ?

a)

માખણ

b)

પનીર

c)

ધી

d)

દહીં

24.

લડાખ બીજા કયા નામથી ઓળખાય છે ?

a)

ખાન - પાન

b)

ચા - પાન

c)

ખા - પા - ચાન

d)

ખાચા - પાન

25.

નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે ?

a)

સિંહ

b)

ગાય

c)

ઘુડખર

d)

યાક

26.

નીચેના પૈકી કયું સંસાધન જૈવિક સંસાધન છે ?

a)

ભૂમિ

b)

હવા

c)

પ્રાણીઓ

d)

ખનીજો

27.

વર્તમાન સમયને કયો યુગ કહેવામાં આવે છે ?

a)

તામ્ર યુગ

b)

અણુયુગ

c)

અવકાશયુગ

d)

લોહ યુગ

28.

ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે ?

a)

નારાયણ સરોવર

b)

સરદાર સરોવર

c)

નળ સરોવર

d)

માન સરોવર

29.

ગુજરાતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે ?

a)

વાઘ

b)

શિયાળ

c)

ગાય

d)

ઘુડખર

30.

ભારતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે ?

a)

રીંછ

b)

દિપડો

c)

ચિત્તો

d)

વાઘ

31.

ભારતમાં અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં કયું વિશિષ્ટ પ્રાણી વસે છે ?

a)

એકશિંગી ગેંડો

b)

ચિંકારા

c)

સિંહ

d)

હાથી

32.

ભારતમાં ઘુડખર ( જંગલી ગધેડું ) પ્રાણી ક્યાં જોવા મળે છે ?

a)

ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં

b)

કચ્છના મોટા રણમાં

c)

થરના રણમાં

d)

કચ્છના નાના રણમાં

33.

સિંહ ગુજરાત ના કયા જંગલમાં વસે છે ?

a)

સાપુતારાના

b)

ગીરના

c)

બરડાના

d)

બરડીપાડાના

34.

ગુજરાતના ડેડીયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં કયું પ્રાણી જોવા મળે છે ?

a)

હાથી

b)

વાઘ

c)

રીંછ

d)

સિંહ

35.

ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?

a)

સુરખાબ

b)

પોપટ

c)

મોર

d)

કબૂતર

36.

વિશ્વનું સૌથી મોટું રણ કયું છે ?

a)

ગોબી

b)

થરપાકર

c)

સહરા

d)

અતકામા

37.

સહરાના રણ પ્રદેશમાં કયું ખનીજ મોટા પ્રમાણમાં મળે છે ?

a)

કોલસો

b)

ખનીજ તેલ

c)

અબરખ

d)

બોકસાઈટ

38.

લડાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે ?

a)

સતલુજ

b)

યમુના

c)

સિંધુ

d)

ગંગા

39.

લડાખના મોટાભાગના લોકો કયો ધર્મ પાળે છે ?

a)

હિન્દુ

b)

બૌદ્ધ

c)

જૈન

d)

ખ્રિસ્તી

40.

લડાખનું મુખ્ય શહેર ક્યું છે ?

a)

શ્રીનગર

b)

લેહ

c)

કારગીલ

d)

જમ્મુ