NEW
Font size
Worksheetsસરદાર પટેલ
Total questions: 36
Worksheet time: 18mins
વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા કઈ છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ પેરિચ
સ્ટેચ્યુ ઓફ ટાઇગર
બુર્જ ખલિફા
સરદાર પટેલ નો જન્મ કઈ તારીખે થયો હતો
31 ઓક્ટોબર
15 ઓગષ્ટ
2જી ઓક્ટોબર
એક પણ નહીં
અખંડ ભારત ના શિલ્પી કોણ ગણાય છે
ગાંધીજી
સરદાર પટેલ
દાદા ભાઈ નવરોજી
અન્ય
સરદાર પટેલ નો જન્મ કયાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે
શહીદ દિવસ
એકતા દિવસ
કાયદા દિવસ
આઝાદી દિવસ
સરદાર પટેલ ની માતા નું નામ જણાવો
માનબાઈ
માણેકબાઈ
પુતળી બાઈ
લાડબાઈ
લોખંડી પુરુષ તરીકે વિશ્વ માં કોણ જાણીતું છે
બાપુ
સરદાર પટેલ
સુભાષચંદ્ર બોઝ
અન્ય
સ્વતંત્ર ભારત ના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા
નેહરુજી
બાપુ
સરદાર પટેલ
મોદીજી
સરદાર પટેલ એટલે કે વલ્લભભાઈ પટેલ ને "સરદાર નું બિરુદ કોને આપ્યુ હતું
સુભાષ ચંદ્ર બોઝ
બાપુ એ
સ્થાનિક મહિલાઓએ
અન્ય
સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલા મીટર ઊંચી છે
180
173
192
182
સ્ટેચ્યુ ઓફ યુનિટી નું અનાવરણ કોને કર્યું હતું
નરેન્દ્રભાઈ મોદી
વિજયભાઈ રૂપાની
નીતિનભાઈ પટેલ
અમિતશાહ
સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ ગુજરાત ના ક્યાં જિલ્લા માં આવેલું છે
સુરત
ભરૂચ
નર્મદા
બોરસદ
સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું મુખ કઈ બાજુ રાખવામાં આવ્યું છે
સરદાર સરોવર ડેમ
સાધુ બેટ
નદી ની વિરુદ્ધ ડીસા માં
ભારત ના બિસ્માર્ક તરીકે ક્યાં મહાનુભાવ જાણીતા છે
ગાંધીજી
સરદાર પટેલ
સ્વામીવિવેકાનંદ
એક પણ નહીં
સરદાર પટેલ નો જન્મ કય થયો હતો
નડિયાદ
પોરબંદર
કરમસદ
મુંબઈ
સરદાર પટેલ ની પત્ની નું નામ જણાવો
કસ્તુરબા
ઝવેરબા
સાઈબાઈ
અન્ય
સરદાર પટેલ વ્યસાય એ શું હતા
વકીલ
પોલીસ
શિક્ષક
અન્ય
સરદાર પટેલ ભારત રત્ન એવોર્ડ ક્યારે મળ્યો હતો
1991
1990
1995
2002
સરદાર પટેલ દ્રઢ મનોબળ ના કારણે તેઓ ક્યા નામથી જાણીતા બન્યા છે
લોખંડી પુરૂષ
રાજકીય પુરુષ
એક પણ નહીં
સંત
રાષ્ટ્રભાષા હિન્દી ના ક્યાં કવિએ સરદાર પટેલ માટે અદભુત કવિતાની રચના કરી છે
પ્રેમચંદ
હરિવંશરાય બચ્ચન
પન્નલાલ પટેલ
એક પણ નહીં
હરિવંશરાય બચ્ચને સરદાર પટેલ ને .......કહીંને નવાજ્યા હતા
હિન્દ કી નીડર જબાન
હિન્દ કે લોહ પુરુષ
ભારત ના બિસ્માર્ક
અન્ય
સરદાર પટેલ ગુજરાત માં કઈ જગ્યાએ સૌપ્રથમ વકીલાત ની શરૂઆત કરી હતી
નડિયાદ
ગોધરા
બોરડોલી
ઇંગ્લેન્ડ
ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ આવેલો છે
બારડોલી
ધર્મજ
નડિયાદ
ગોધરા
આનંદ માં ડેરી બનાવનું સપનું કોને સેવ્યું હતું
બાપુ
સરદાર પટેલ
ડો.વર્ગીસ કુરિયન
ત્રિભુવનદાસ પટેલ
ભારત દેશ સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથ મંદિર નું પુનઃસ્થાપના માટે મહાનુભાવે સંકલ્પ કર્યો હતો
ગાંધીજી બાપુ
જવાહરલાલ નહેરુ
સરદાર પટેલ
જામ સાહેબ
સરદાર પટેલ યુનિવર્સિટી ની સ્થાપના કોણે કરી હતી
સરદાર પટેલ
જામ સાહેબ
ભાઈકાકા
નાનજી દાસ કાલિદાસે
સરદાર ફિલ્મમાં સરદાર પટેલ ભૂમિકા ક્યાં અભિનેતા એ ભજવી હતી
રાજપાલ યાદવ
અમિતાબ બચ્ચન
પરેશ રાવલ
કેતન મહેતા
સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે
દાંતીવાડા
પાટણ
પાલનપુર
નડિયાદ
સરદાર પટેલ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી ના શિલ્પકાર કોણ હતા
રામ.વા.સુતાર
ઉસ્તાદ અહમદ લાહોરી
બંને
એક પણ નહીં
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે
કાવેરી
મહી
નર્મદા
શેઢી
ક્યાં સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ને સરદાર નું ઉપનામ મળ્યું હતું..
ખેડા
બારડોલી
બોરસદ
દાંડી
સરદાર પટેલ નું મૃત્યુ ક્યારે થયું હતું
31 ઓક્ટોબર 1955
15 ડિસે 1950
15 ઓગષ્ટ 1948
એક પણ નહીં
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિમા કઈ કંપ્ની દવારા બનાવામાં આવી છે
ટાટા
રિલાયન્સ
L & T (લાર્સન એન્ડ ટુબ્રો
ઉપરોક્ત એક પણ નહીં
કર મત દો આ નારો કયા મહાનુભાવે આપ્યો હતો
ગાંધીજી
સરદાર પટેલ
લાલબહાદુર શાસ્ત્રી
નેહરુજી
સરદાર પટેલ નો જન્મ કઈ તારીખે થયો હતો
31 ઓક્ટોબર
15 ઓગષ્ટ
2જી ઓક્ટોબર
એક પણ નહીં
સૌરાષ્ટ્ર નું ઉદ્ઘાટન કોને કર્યું હતું
સરદાર પટેલ
નહેરુજી
બાપુ
જામ સાહેબ
સૌરાષ્ટ્ર ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યકર્યું હતું
લાલ બંગલો જામનગર
રાજકોટ
ભાવનગર
સોમનાથ મદિર માં
