wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો. 7 એકમ - 4 મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારીઓ અને કારીગરો

Total questions: 35

Worksheet time: 18mins

Name
Class
Date
1.

મૌર્ય યુગ દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું ?

a)

ભવનો અને મંદિરો

b)

મસ્જિદો અને મકબરાઓ

c)

સ્તુપો અને સ્તંભ લેખો

d)

ગાંધાર અને મથુરા શૈલીના સ્તુપો

2.

અનુમૌર્ય યુગ દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું ?

a)

ગાંધાર અને મથુરા શૈલી સ્તૂપો

b)

સ્તુપો અને સ્તંભ લેખો

c)

મસ્જિદો અને મકબરાઓ

d)

ભવનો અને મંદિરો

3.

ગુપ્ત સમય દરમિયાન કયા સ્થાપત્યો નું નિર્માણ થયું હતું ?

a)

મસ્જિદો અને મકબરાઓ

b)

ગાંધાર અને મથુરા શૈલીના સ્તૂપો

c)

સ્તુપો અને સ્તંભ લેખો

d)

વિહારો, ભવનો અને મંદિરો

4.

દિલ્હી સલ્તનત ના સમયગાળા દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું ?

a)

સ્તુપો અને સ્તંભ લેખો

b)

મસ્જિદો, મકબરાઓ અને રોજા

c)

વિહારો, ભવનો અને મંદિરો

d)

ગાંધાર અને મથુરા શૈલીના સ્તૂપો

5.

પાષણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે...

a)

ગુફા કલા

b)

શિલ્પ કલા

c)

સ્થાપત્ય કલા

d)

સ્તૂપ કલા

6.

સ્થાપત્યનો સરળ અર્થ થાય છે...

a)

કોતરણી

b)

વાસ્તુ

c)

બાંધકામ

d)

મંદિર

7.

રાજપૂત યુગીન સ્થાપત્યમાં ઉત્તર ભારતના મંદિરોની કઈ શૈલી પ્રચલિત બની હતી

a)

ઇરાની

b)

દ્રવિડ

c)

મથુરા

d)

નાગર

8.

કયું સ્થાપત્ય દિલ્લી સ્થાપત્યનું છે ?

a)

કુતુબમિનાર

b)

સોના મસ્જિદ

c)

ભદ્રનો કિલ્લો

d)

કીર્તિસ્તંભ

9.

દિલ્હી સ્થાપત્યમાં કયા એક સ્થાપત્યને સમાવેશ થતો નથી ?

a)

જામા મસ્જિદ

b)

અલાઇ દરવાજો

c)

કુતુબમિનાર

d)

કોણાર્કનું સૂર્યમંદિર

10.

મધ્યયુગીન સમયનું અમદાવાદનું સ્થાપત્ય કયુ છે ?

a)

હોજ- એ - ખાસ

b)

ભદ્રનો કિલ્લો

c)

સીરીનો કિલ્લો

d)

કુંભલગઢનો દુર્ગ

11.

મધ્યયુગીન સમયનું બંગાળનું સ્થાપત્ય કયું છે ?

a)

જામા મસ્જિદ

b)

સીરીનો કિલ્લો

c)

સોના મસ્જિદ

d)

કુતુબ મિનાર

12.

ઓડિશામાં કયું સૂર્યમંદિર આવેલું છે ?

a)

ખજુરાહોનું

b)

કોણાર્કનું

c)

પટ્ટદકલનું

d)

થંજાવુરનું

13.

કુણાર્કનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે ?

a)

આંધ્ર પ્રદેશમાં

b)

ઝારખંડમાં

c)

છત્તીસગઢમાં

d)

ઓડિશામાં

14.

કુણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે ?

a)

કાશીપુર

b)

આનંદપુર

c)

પુરી

d)

અનુગુલ

15.

કુણાર્કના સૂર્યમંદિર નું નિર્માણ કયા રાજાના સમયમાં થયું હતું ?

a)

કરીકાલના

b)

ગોન્ડો ફર્નિશના

c)

પેરુવલુદીના

d)

નરસિંહ વર્મન પ્રથમના

16.

કોણાર્કના સૂર્યમંદિરના સૂર્યના રથને કેટલા પૈડા છે ?

a)

12

b)

10

c)

8

d)

16

17.

કોણાર્કના સૂર્યમંદિરને - રથમંદિરને કેટલા અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલું છે ?

a)

આઠ

b)

બાર

c)

સાત

d)

સોળ

18.

કયુ મંદિર કાળા પેગોડા ના નામથી ઓળખાય છે ?

a)

મોઢેરાનું સૂર્યમંદિર

b)

કોણાર્કનું સૂર્યમંદિર

c)

વીરુપાક્ષ મંદિર

d)

બૃહદેશ્વર મંદિર

19.

કોણાર્કના સૂર્યમંદિર નું નિર્માણ કેવા પથ્થરોમાંથી થયેલું છે ?

a)

કાળા

b)

ગેરુઆ

c)

ધોળા

d)

લાલ

20.

ઉત્તર ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે ?

a)

ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો

b)

શંકુ આકારના અણીદાર શિખરો

c)

પ્રદક્ષિણાપથ વિનાના શિખરો

d)

ગોળ શિખરો અને સ્તંભવાળા ખંડો

21.

દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય વિશેષતા શી છે ?

a)

ગોપુરમ

b)

અંતરાલ

c)

ગર્ભગૃહ

d)

મુખમંડય

22.

રાજ રાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે ?

a)

મદુરાઇમાં

b)

મથુરામાં

c)

તાંજોરમાં

d)

બેલૂરમાં

23.

નીચેના પૈકી કોનો મકબરો મુઘલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો છે ?

a)

જહાંગીર નો

b)

ઔરંગઝેબનો

c)

બાબરનો

d)

હુમાયુનો

24.

અકબરે કયો કિલ્લો બાંધ્યો હતો ?

a)

દિલ્હીનો કિલ્લો

b)

આગ્રાનો કિલ્લો

c)

જૂનાગઢનો કિલ્લો

d)

અજમેર નો કિલ્લો

25.

સસારામનો મકબરો કોણે બંધાવ્યો હતો ?

a)

શાહજહાંએ

b)

હુમાયુએ

c)

અકબરે

d)

શેરશાહે

26.

નીચેના પૈકી કઈ ઈમારત મુઘલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર ગણાય છે ?

a)

કુતુબમિનાર

b)

બુલંદ દરવાજો

c)

બહાઉદીન વઝીર ની કબર

d)

તાજમહલ

27.

તાજમહેલ કોણે બંધાવ્યો હતો ?

a)

ઔરંગઝેબે

b)

હુમાયુએ

c)

અકબરે

d)

શાહજહાંએ

28.

શાહજહાઈ તાજમહલ કયા બંધાવ્યો હતો ?

a)

આગ્રામાં

b)

દિલ્હીમાં

c)

શ્રીનગરમાં

d)

અજમેરમાં

29.

તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે ?

a)

ગંડક

b)

ગોમતી

c)

યમુના

d)

ગંગા

30.

કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે ?

a)

ખજુરાહોના મંદિરો

b)

તાજમહેલ

c)

આગ્રાનો લાલ કિલ્લો

d)

કોણાર્કનું સૂર્યમંદિર

31.

શાહજહાએ કોની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો ?

a)

હમિનાબાનુની

b)

મુમતાજમહલ ની

c)

તાજ મોહમ્મદની

d)

હમીદા મહલની

32.

દિલ્હીનો લાલ કિલ્લો કયા મુઘલ બાદશાહ એ બંધાવ્યો હતો ?

a)

જહાંગીરે

b)

અકબરે

c)

હુમાયુએ

d)

શાહજહાએ

33.

ભારતમાં દર વર્ષે 15 મી ઓગસ્ટે દિલ્હીમાં કયા સ્થળે થી ધ્વજવંદન થાય છે ?

a)

વિજયઘાટથી

b)

કુતુબમિનારથી

c)

રાજઘાટથી

d)

લાલ કિલ્લાથી

34.

શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કલાત્મક વસ્તુ બનાવડાવી હતી ?

a)

સિંહાસન

b)

શહેનશાહસન

c)

મયુરાસન

d)

મુઘલાસન

35.

લાલ કિલ્લો કયા શહેરમાં આવેલો છે ?

a)

મુંબઈમા

b)

શ્રીનગરમાં

c)

અમૃતસરમાં

d)

દિલ્લીમાં