Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

evs 196 thi 207

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

અમદાવાદ નજીક આવેલી મોટીવાવ કઈ છે ?

a)

રાણીની વાવ

b)

અમદાવાદની વાવ

c)

અડાલજની વાવ

d)

જેઠાભાઈ ની વાવ

2.

ગડસીસર તળાવ ક્યાં આવેલું છે ?

a)

જેસલમેર

b)

સુરત

c)

જોધપુર

d)

અલવર

3.

દાંડીયાત્રા કોણે અને કઈ સાલમાં યોજી હતી ?

a)

ગાંધીજી 1942 માં

b)

ગાંધીજી 1930 માં

c)

સરદાર પટેલ 1930 માં

d)

જવાહર લાલ નહેરુ 1930 માં

4.

લાંબા સમયે થી ભરાયેલ બંધીયાર પાણી પર લીલા રંગનું પડ જોવા મળે છે એ શું હોય છે ?

a)

ફૂગ

b)

લીલ

c)

પોરા

d)

મનીવેલ

5.

કયા રોગના દર્દીને લોહ તત્વની ગોળી આપવામાં આવે છે ?

a)

પાંડુ રોગ

b)

મેલેરીયા

c)

ટાઈ ફોઇડ

d)

મરડો

6.

ઉપરકોટના નકશામાં કઈ બાબતનો ઉલ્લેખ નથી ?

a)

જામા મસ્જિદ

b)

દરગાહ

c)

મલાવ તળાવ

d)

બૌદ્ધ ગુફા

7.

સુનિતા વિલિયમ્સ કોણ છે ??

a)

વૈજ્ઞાનિક

b)

અવકાશ યાત્રી

c)

ડોક્ટર

d)

અમેરિકાના વડાપ્રધાન

8.

કયા અવકાશયાત્રી નો અવકાશ યાત્રા દરમિયાન મૃત્યુ થયું હતું ?

a)

સુનિતા વિલયમ્સના

b)

રાકેશ શર્મા

c)

કલ્પના ચાવલા

d)

નીલ આર્મસ્ટ્રોંગ

9.

ચાંગપા જાતિના લોકો તંબુ જેવા ઘરમાં રહે છે તેને શું કહેવામાં આવે છે ?

a)

રેબો

b)

રેખા

c)

ડોંગા

d)

દબ

10.

નીચેનામાંથી કઈ બાબત દુર્ઘટના નથી પરંતુ આપતિ છે ?

a)

સાયકલ માંથી પડી જવું

b)

પતંગ પકડવા જતા પડી જવું

c)

દુકાળ પડવો

d)

ગરમ વાસણ પકડતા દાઝી જવું