NEW
Font size
Worksheetsસામાન્ય જ્ઞાન - Quiz
Total questions: 10
Worksheet time: 7mins
ભારત દેશની રાજધાની કઈ છે ?
દિલ્હી
કલકત્તા
મુંબઈ
ગાંધીનગર
વડાપ્રધાનને હોદદા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે ?
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
લોકસભાના પ્રોટેમ સ્પીકર
ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે ?
મામલતદાર
સરપંચ
તાલુકા વિકાસ અધિકારી
તલાટી કમ મંત્રી
લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે ?
20
24
25
26
સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે ?
વડાપ્રધાન
ગૃહ પ્રધાન
નાણાપ્રધાન
સંસદ સભ્ય
ભારતની સર્વોચ્ચ અદાલત ....................શહેરમાં આવેલી છે
શ્રીનગર
ભોપાલ
દિલ્હી
મુંબઈ
વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે ?
કાંચનજંગા
માઉન્ટ એવરેસ્ટ
K2
ધવલગિરિ
હિમ પડવાથી કયા પાકને નુકસાન થાય છે ?
કપાસને
બાજરીને
તલને
ચણાને
ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને .............................તરીકે ઉજવવામાં આવે છે.
સ્વરાજ્ય દિન
પ્રજાસત્તાક દિન
સ્વાતંત્ર્ય દિન
બાળદિન
જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે ?
જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા વહીવટી અધિકારી
જિલ્લા પ્રમુખ
જિલ્લા કમિશનર
