NEW
Font size
Worksheetsસમાજશાસ્ત્ર
Total questions: 10
Worksheet time: 2mins
__________ એ સંશોધન પ્રક્રિયાનું પહેલું પગથિયું.
સાહિત્ય શોધ
સાહિત્ય સમીક્ષા
સંસોધન પ્રશ્નની ઓળખ
સાહિત્ય મૂલ્યાંકન
Information Technology શબ્દ ક્યારે શોધાયો?
1958
1973
1968
1953
સંશોધન સંદર્ભે નીચેમાંથી કયું સાહિત્ય કહી શક્ય?
પુસ્તકો
સામયિકો
અહેવાલ
બધા જ
Peer reviewed (પૂર્વ-સમીક્ષા) જર્નલ આટલે શું?
લેખ પ્રકાશન પછી નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન
લેખ પ્રકાશન પહેલા નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન
મળેલા સંદર્ભોનું મૂલ્યાંકન
બધા જ
OPAC નું પૂરું નામ આપો.
Online Private Access Catalogue
Online People Access Catalogue
Online Public Access Catalogue
Offline Public Access Catalogue
Shodhganga (શોધગંગા) માંથી કઈ વાંચન સામગ્રી મેળવી શકાય છે?
પુસ્તકો
શોધ નિબંધો
પ્રલેખો
પરિષદ અહેવાલ
Air Quality Data (AIQ) કઈ સંસ્થા પાસે થી પ્રાપ્ત થઈ શકે?
Central Pollution Control Board
Web of Science
Census
INFLIBNET
નીચેના માંથી કયો Bibliographic Database (બિબ્લીઓગ્રાફી) છે?
Shodhganga
Shodh Chakra
Google Scholar
Scopus
નીચેના માંથી કયું રેફ્રન્સ મેનેજમેન્ટ ટૂલ (Reference Management Tool) નથી?
Zotero
Mendeley
SPSS
End Note
નીચેના માંથી કયું સુસંગત નથી?
Zoom
Google Drive
One Drive
Dropbox
