NEW
Font size
WorksheetsMechanic diesel unit test 02
Total questions: 25
Worksheet time: 13mins
૧મિટર=...........મિલિમિટર.
૧૦
૧૦૦
૧૦૦૦
૧૦૦૦૦
સ્ટીલ રુલ............ઇંન્સ્ટૂમેન્ટ છે.
માર્કિગ
પ્રિસીશન
ચેકિંગ
ડાયરેક્ટ રીડીંગ મેઝરિંગ
૧સેંન્ટિમિટર =..............મિલિમિટર
૧૦
૧૦૦
૧૦૦૦
૧૦૦૦૦
૧ઈચ =............................મીલીમીટર.
2.54
25.4
0.254
254
1 ઇચ =..........................સેન્ટીમિટર.
2.54
25.4
0.254
254
સ્ટીલ રુલ =................................. માથિ બનાવવામા આવે છે.
ઝિક
સ્ટેઇનલેસ સ્ટીલ
બ્રાસ
b અને c
કમ્પૉનન્ટ્નુ માપ લેતા વખતે ......................... મળે છે.
નોમિંનલ સાઇઝ
સ્પેસીફાઇડ સાઇઝ
સ્કેલ સાઇઝ
એક્ચ્યૂઅલ સાઇઝ
એંન્જીનિયર સ્ટીલ રુલથી ઓછામા ઓછુ ........... માપ લઇ શકાય.
0.5 mm.
1 mm.
0.1 mm.
0.01 mm.
સ્ટિલ રુલ વડે રિડિગ લેતા દર મ્યાન .................એરર આવિ શકે.
પેરેલેક્ષ
પરપેંન્ડીકયૂલર
a અને b
એકપણ નહિ
સિવિલ વકમા રિડીગ લેવા........................ નો ઊપયૉગ થાય છે.
કેંનવાસ રુલ
ફ્લેક્સિબલ
હુલ રુલ
શ્રીકેજ રુલ
s. i. સિસ્ટમમા લબાઇનો મુળભુત એકમ ....................... છે.
સેન્ટિમિટર
મિટર
મિલિમિટર
માઇક્રોમિટર
પ્રાથમિક સારવારની ABC માં B એટલે?
block
bold
breathing
non of above
વાઇબ્રેશન અને રેડિએશન શની નીચે આવે છે?
chemical hazard
physical hazard
electrical hazard
psychological hazard
PPE નું પુરુ નામ શું છે?
private protection equipment
poersonnel property equipmnet
private property eqiupment
personal protective equipment
સ્ટીલ રુલ શેમાંથી બનાવવામાં આવે છે?
ઝિંક
બ્રાસ
લોખંડ
સ્ટેનલેશ સ્ટીલ
કયું માર્કિંગ મિડીયા ઝેરી છે?
વ્હાઇટ વોશ
પ્રુશિયન બ્લુ
કોપર સલ્ફેટ
સેલ્યુલોઝ લેકર
.........ડાયરેક્ટ મેઝરીગ ઇન્સટ્રુમેંટ છે .
સ્ટાન્ડ્ર્ડ સ્ટીટીલ રૂલ
આઉટસાઇડ કેલીપર
ટ્રાય સ્કવેર
સ્ટ્રઈટ એજ
ટ્રાઈ સ્ક્વેરનો ઉપયોગ કરીને કેટલાનો ખુણો ચેક કરી શકાય છે?
૮૦
૯૦
૧૦૦
૧૨૦
ટ્રાઈ સ્ક્વેરનો ઉપયોગ શું ચેક કરવા થાય છે?
લઘુકોણ
ગુરુકોણ
કાટકોણ
ઉપરના બધા જ
5s વિચારધારા કયાં દેશની છે?
જાપાન
ચાઈના
અમેરીકા
ભારત
મેટ્રિક સિસ્ટમમાં 1 કિલોગ્રામ કેટલા ગ્રામના સમાન છે?
100
1000
10,000
1,000,000
પ્રાથમિક સારવારની ABC માં A એટલે?
Airway
Assessment
Action
All of the above
1 લિટર = ........... મિલીલીટર.
100
500
1000
1500
1 ગેલન = ........... લિટર.
3.785
2.5
4.5
5.0
1 ફૂટ = ........... ઇંચ.
10
12
14
16
