Worksheetsગુજરાતનો ઇતિહાસ
Total questions: 10
Worksheet time: 5mins
ઈસવીસન 1931 માં ગુજરાતમાં સૌપ્રથમ કયા સ્થળે હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા ?
લોથલ
રંગપુર
દેશલપુર
ધોળાવીરા
ગુજરાતમાં લોથલની શોધ ક્યારે થઈ હતી ?
1952
1953
1954
1955
વિશ્વનું સૌથી પ્રાચીન ડોક્યાર્ડ કયું સ્થળ હતું ?
રંગપુર
હાથબ
રોજડી
લોથલ
નીચેનામાંથી કયું સ્થળ 'લઘુ હડપ્પા' અથવા 'લઘુ મોહેંજો દડો' તરીકે ઓળખાય છે ?
લોથલ
રંગપુર
રોજડી
ધોળાવીરા
પૌરાણિક દંતકથા મુજબ પણ માનવકુળના મૂળ પુરુષ તથા પ્રથમ રાજા હતા ?
વિવસ્વાત
વૈવસ્વત મનુ
શર્યાતિ
રેવ
પ્રાચીન યુગમાં કયા રાજાની રાજધાની કુષસ્થળી (દ્વારકા) હતી ?
શર્યાતિ
વિવસ્વાત
આનર્ત
રેવ
ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી !
વનરાજ
શિલદિત્ય સાતમો
જયશિખરી ચાવડા
નાગભટ્ટ
સોલંકી વંશનો પ્રથમ રાજા કોણ હતો ?
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ
કુમારપાળ
મૂળરાજ સોલંકી
ગુજરાતનો કયો સુવર્ણયુગ હતો ?
ચાવડાયુગ
સોલંકીયુગ
વાઘેલાયુગ
સલ્તનત યુગ
ગુજરાતના ઇતિહાસકારો કોને 'ગુજરાતના અશોક' તરીકે સંબોધતા હતા ?
કુમારપાળ
વનરાજ
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ
