Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

s-2-5

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

I have a little shop.

a)

મારી પાસે નાની દુકાન છે.

b)

મારી પાસે મોટી દુકાન છે.

2.

I have a ball-pen.

a)

મારી પાસે બોલ-પેન છે.

b)

મારી પાસે પેન્સિલ છે.

3.

That is a new car.

a)

પેલી જૂની ગાડી છે.

b)

પેલી નવી ગાડી છે.

4.

The tree's color is green.

a)

ઝાડ નો રંગ લીલો છે.

b)

ઝાડ નો રંગ પીળો છે.

5.

Lilly lamb enters the class.

a)

લીલી નામનું ઘેટા નું બચ્ચું વર્ગમાં પ્રવેશ કરે છે.

b)

લીલી નામનો સિંહ વર્ગમાં પ્રવેશ કરે છે.

6.

She is a new pupil.

a)

તેણી નવી વિદ્યાર્થીની છે.

b)

તેણી જૂની વિદ્યાર્થીની છે.

7.

Who was your teacher last year?

a)

ગયા વર્ષે તમારા મિત્ર કોણ હતા ?

b)

ગયા વર્ષે તમારા શિક્ષક કોણ હતા?

8.

Oh, we have a new friend in our class.

a)

અરે, આપના વર્ગમાં એક જુના મિત્ર આવ્યા છે.

b)

અરે, આપના વર્ગમાં એક નવા મિત્ર આવ્યા છે.

9.

I studied in Jolly school last year.

a)

હું ગયા વર્ષે જોલી નામની શાળા માં અભ્યાસ કરતો હતો.

b)

હું આ વર્ષે જોલી નામની શાળામાં અભ્યાસ કરું છું.

10.

It is a small village.

a)

તે એક નાનું શહેર છે.

b)

તે એક નાનું ગામ છે.