wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ISTD 1205 IBA BA કર્મચારી વ્યવસ્થા

Total questions: 29

Worksheet time: 15mins

Name
Class
Date
1.

કર્મચારી વિનાના વ્યવસ્થાતંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે ?

a)

કર્મચારી વિનાના વ્યવસ્થાતંત્રને આત્મા વગરના હાડપિંજર સાથે સરખાવવામાં આવે છે.

b)

!

c)

!

d)

!

2.

કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો. ( 2024 )

a)

1) બુદ્ધિ કસોટી 2) અભિરુચિ કસોટી 3) ધંધાકીય કસોટી 4) મનોવૈજ્ઞાનિક કસોટી

b)

!

c)

!

d)

!

3.

ભરતી માટેના કારણો જણાવો.

a)

ભરતી માટેના કારણો. 1) નવું એકમ સ્થપાય 2) ચાલુ એકમનો વિકાસ થાય. 3) કર્મચારી રાજીનામું આપે અને 4) મૃત્યુ કે નિવૃત્તિ વગેરે...

b)

!

c)

!

d)

!

4.

પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો.

a)

પસંદગીની પ્રક્રિયાનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે.

b)

!

c)

!

d)

!

5.

કર્મચારી પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જાણવો.

a)

1) બુદ્ધિ કસોટી 2) અભિરુચિ કસોટી 3) ધંધાકીય કસોટી 4) મનોવૈજ્ઞાનિક કસોટી

b)

!

c)

!

d)

!

6.

Section- C

a)

!

b)

!

c)

!

d)

!

7.

ભરતી અને પસંદગી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

a)

1) અર્થ, 2) હેતુ 3) સંખ્યા 4) ક્રમ 5) સ્વરૂપ

b)

!

c)

!

d)

!

8.

ભરતી માટેનાં આંતરિક અને બાહ્ય પ્રાપ્તિસ્થાનોનાં નામ જણાવો. ( 2023 )

a)

આંતરિક 1) બઢતી આપીને 2) બદલી કરીને 3) કર્મચારીઓના મિત્રો કે સગાસંબંધીને તક આપીને 4) અગાઉથી છુટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને 5) બઢતી સાથે બદલી કરીને 6) પ્રતીક્ષા યાદી

બાહ્ય પ્રાપ્તિસ્થાનો 1) જાહેરાત દ્વારા 2) રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા 3) શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા 4) મજુર સંઘો દ્વારા 5) ઠેકેદાર દ્વારા 6) દ્વાર ( Gate ) પર ભરતી 7) આધુનિક પદ્ધતિ

b)

!

c)

!

d)

!

9.

વિકાસ એટલે શું ? ( 2022 )

a)

!

b)

!

c)

!

d)

!

10.

ભરતી એટલે શું ?

a)

ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા

b)

!

c)

!

d)

!

11.

તાલીમનો અર્થ આપો. ( 2023 )

a)

!

b)

!

c)

!

d)

!

12.

પસંદગીની વિધીના તબક્કા જણાવો.

a)

1) આવકાર અને પ્રાથમિક મુલાકાત 2) અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. 3) જરૂરી કસોટીઓ લેવી ( બુદ્ધિ, અભિરુચિ, ધંધાકીય, મનોવિજ્ઞાનિક) 4) રૂબરૂ મુલાકાત 5) ભૂતકાળની કારકિર્દીની તપાસ 6) પ્રાથમિક પસંદગી 7) તબીબી તપાસ 8) નિમણૂકપત્ર 9) એકમ પરિચય

b)

!

c)

!

d)

!

13.

પ્રતિક્ષા યાદી સમજાવો. ( 2025 )

a)

!

b)

!

c)

!

d)

!

14.

કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી. શા માટે ? ( 2025 )

a)

!

b)

!

c)

!

d)

!

15.

બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય ? ( 2022, 2024 )

a)

બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ વગેરે જાણી શકાય છે. અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય છે.

b)

!

c)

!

d)

!

16.

ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય ?

a)

ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહિ તે જાણી શકાય છે.

મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારોનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ અંગે જાણી શકાય છે.

b)

!

c)

!

d)

!

17.

Section - D

a)

!

b)

!

c)

!

d)

!

18.

ટૂંક નોંધ લખો : માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા

a)

!

b)

!

c)

!

d)

!

19.

તફાવત લખો : તાલીમ અને વિકાસ ( 2022, 2024 )

a)

અર્થ, ઉદ્દેશ, કેન્દ્રસ્થાને, સમય અને ખર્ચ, કોણ આપે?, કોને અપાય?

b)

!

c)

!

d)

!

20.

“કુશળ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે.” વિધાન સમજાવો.

a)

!

b)

!

c)

!

d)

!

21.

“કર્મચારીઓ એકમના હાથ-પગ સમાન છે." વિધાન સમજાવો. ( 2024 )

a)

!

b)

!

c)

!

d)

!

22.

“તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે.” વિધાન સમજાવો. ( 2025 )

a)

!

b)

!

c)

!

d)

!

23.

Section - E

a)

!

b)

!

c)

!

d)

!

24.

કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેનાં લક્ષણો સમજાવો.

a)

1) સંચાલનનું અગત્યનું કાર્ય 2) કાયમી પ્રક્રિયા 3) માનવ સંબંધો સાથે નિસબત 4) પ્રવૃત્તિઓ ગતિશીલ બને 5) અન્ય કાર્યો સાથે સંબંધ 6) વિસ્તૃત પ્રવૃત્તિ 7) મુડી ખર્ચ ( રોકાણ )

b)

!

c)

!

d)

!

25.

કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ સમજાવો. ( 2023 )

a)

1) ચાલકબળ 2) પ્રવૃત્તિઓ ગતિશીલ રહે 3) સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી 4) એકમના હાથ-પગ 5) કર્મચારીઓમાં સંતોષ 6) સંબંધોમાં સંવાદિતા 7) એકમની પ્રતિષ્ઠામાં વધારો 8) સતત ચાલતી પ્રક્રિયા

b)

!

c)

!

d)

!

26.

ભરતી એટલે શું ? તેનાં આંતરિક અને બાહ્ય પ્રાપ્તિસ્થાનો સમજાવો. ( 2022, 2024 )

a)

આંતરિક 1) બઢતી આપીને 2) બદલી કરીને 3) કર્મચારીઓના મિત્રો કે સગાસંબંધીને તક આપીને 4) અગાઉથી છુટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને 5) બઢતી સાથે બદલી કરીને 6) પ્રતીક્ષા યાદી

બાહ્ય પ્રાપ્તિસ્થાનો 1) જાહેરાત દ્વારા 2) રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા 3) શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા 4) મજુર સંઘો દ્વારા 5) ઠેકેદાર દ્વારા 6) દ્વાર ( Gate ) પર ભરતી 7) આધુનિક પદ્ધતિ

b)

!

c)

!

d)

!

27.

પસંદગીની પ્રક્રિયા સમજાવો. ( 2025 )

a)

પસંદગીની પ્રક્રિયા : (1) આવકાર અને પ્રાથમિક મુલાકાત (2) અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી (3) જરૂરી કસોટીઓ લેવી જેમ કે બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી (4) રૂબરૂ મુલાકાત (5) ભૂતકાળની કારકિર્દીની તપાસ (6) પ્રાથમિક પસંદગી (7) તબીબી તપાસ (8) નિમણૂક પત્ર (9) એકમ પરિચય અને કાર્યની સોંપણી.

b)

!

c)

!

d)

!

28.

તાલીમ એટલે શું ? તેનું મહત્ત્વ સમજાવો. ( 2023 )

a)

1) આધુનિક જાણકારી 2) સલામતી 3) કાર્યસંતોષ વધે 4) કર્મચારી ફેર બદલી દરમાં ઘટાડો 5) નફામાં વૃદ્ધિ 6) ખર્ચમાં ઘટાડો 7) કર્મચારીઓનો વિકાસ 8) અન્ય લાભ

b)

!

c)

!

d)

!

29.

વિકાસ એટલે શું ? તેનું મહત્ત્વ સમજાવો.

a)

1) ટેકનિકલ જ્ઞાનમાં વધારો 2) નવા સંશોધન અને ખ્યાલોની સુસજ્જ રાખવા 3) એકમનો વિકાસ 4) સાધનનો મહત્તમ ઉપયોગ 5) સમસ્યાઓનો ઉકેલ 6) અસરકારક નિરીક્ષણ 7) તણાવમાં ઘટાડો 8) વિકાસ કાર્યક્રમ

b)

!

c)

!

d)

!