wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati Practice Test

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આપેલ રૂઢિપ્રયોગના અર્થ માટે વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે ?

મહોર મારવી

a)

સ્તબ્ધ થઈ જવું

b)

સંમતિ આપી દેવી

c)

શરમ અનુભવવી

2.

મારા પપ્પાએ મને નવી સાઇકલ ખરીદી આપી ત્યારે હું ________ .

a)

આંખઓ ભીની થઈ ગઈ

b)

તાનમાં આવી ગઈ

c)

સ્તબ્ધ થઈ ગઈ

3.

આહિર નું લિંગ બદલો

a)

આહીરાણી

b)

આહિરાની

c)

આહિરાણી

d)

આહિરાણિ

4.

આપેલ વિકલ્પમાં લિંગ બદલોની કઈ જોડ સાચી નથી ?

a)

અભિનેતા - અભીનેત્રી

b)

વિદૂષક - વિદૂષિકા

c)

ભરવાડ - ભરવાડણ

5.

મારા પિતા _____ મેં મીટિંગમાં હાજરી આપી.

a)

વતી

b)

વિશે

c)

એના બદલે

6.

મેં મારા મિત્રને _____ રમવાનું છોડી દીધું.

a)

વતી

b)

ખાતર

c)

સિવાય

7.

મેં મારા સામાન મારા મિત્ર _____ મોકલ્યો.

a)

તરીકે

b)

સિવાય

c)

દ્વારા

8.

વિહાર નો અનેકાર્થી શબ્દ

a)

રમત

b)

બગીચો

c)

ઉપવન

d)

આપેલ બધા

9.

સમ્રાટ નું લિંગ બદલો

a)

સમ્રાજ્ઞી

b)

સમ્રાજ્ઞિ

10.

શેષ એટલે

a)

અંત

b)

અંતર

c)

અંદરનું