Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ક્વિઝ(quiz-3)

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ક્યાં નબી પરત આવશે અને ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ની મદદ કરશે?

a)

હઝરત ઈસા (અ.સ.)

b)

હઝરત મૂસા (અ.સ.)

c)

હઝરત ઈબ્રાહિમ (અ.સ.)

d)

હઝરત ખીઝ્ર (અ.સ.)

2.

ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ના ક્યાં નાએબ થકી આપણે અરીઝા પહોંચાડીએ છીએ?

a)

જનાબ ઉસ્માન બિન સઈદ અમ્રવી (અ.ર.)

b)

જનાબ હુસૈન બિન રવ્હ નવબખ્તી (અ.ર.)

c)

જનાબ મોહમ્મદ બિન ઉસ્માન અમ્રવી (અ.ર.)

d)

જનાબ અલી બિન મોહમ્મદ સૈમુરી (અ.ર.)

3.

તે ક્યાં નબી છે કે જે ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની સાથે દજ્જાલને કત્લ કરશે?

a)

હઝરત ઈદ્રીસ (અ.સ.)

b)

હઝરત ખીઝ્ર (અ.સ.)

c)

હઝરત શીશ (અ.સ.)

d)

હઝરત ઈસા (અ.સ.)

4.

ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની હુકુમતનો ઝીક્ર કુરઆનનાં ક્યાં સુરામાં છે?

a)

સુરએ અંબિયા

b)

સુરએ હૂદ

c)

સુરએ કસસ

d)

સુરએ નૂર

5.

આમાંથી ક્યાં આલીમે દીન છે કે જેના માટે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) તરફથી ખત (પત્ર) આવ્યો હતો?

a)

શેખે મુફીદ (અ.ર.)

b)

શેખે તૂસી (અ.ર.)

c)

શેખે સદુક (અ.ર.)

d)

શેખે કુલૈની (અ.ર.)