Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

QUIZ ROUND-7 (2026)

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ક્યા રૂમી બીબીઓએ જનાબે નરજીસ ખાતુન (સ.અ)ને મેહરાબમાં કલમએ શહાદતૈનની તઅલીમ આપી (શીખવી)?

a)

જનાબે મરીયમ (સ.અ.) અને જનાબે યશાઅ (સ.અ.)

b)

જનાબે હવ્વા (સ.અ.) અને જનાબે સારા (સ.અ.)

c)

જનાબે આસિયા (સ.અ.) અને જનાબે મરીયમ (સ.અ.)

d)

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અને જનાબે મારિયા (સ.અ.)

2.

ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની વાલેદા કોના પૌત્રી છે?

a)

શમ્ઉન

b)

લૂમી

c)

કયસરે રોમ

d)

દાનીયાલ

3.

ઇમામ મહદી(અ.સ.)નું ગયબત ઇખ્તેયાર કરવાનું કારણ શું હતું?

a)

ઇસ્લામનાં દુશ્મનોનો મક્ર અને યુક્તિ હતી.

b)

ખુદાવંદે આલમની મરઝી શામિલ હતી.

c)

લોકોની હુજ્જતે ખુદા સંબંધીત તૈયારી ન હોવી.

d)

ઉપરોક્ત બધાજ.

4.

પવિત્ર અઇમ્મા(અ.મુ.સ.) થકી ઇમામ મહદી(અ.સ) માટે વારીદ થયેલ દુઆઓ કંઈ છે?

a)

દુઆએ ઇફ્તેતાહ.

b)

૨૫ ઝિલ્કાદની દુઆ.

c)

દર જુમ્આના દિવસની સુબ્હની દુઆ.

d)

ઉપરોક્ત બધાજ.

5.

ઇમામ મહદી(અ.સ.)માં ........................... ની સુન્નત જોવા મળશે અને તે છે: "તલવાર લઈને ઝહુર અને ખુરૂજ કરવું".

a)

હઝરત ઈસા(અ.સ.)

b)

હઝરત મુસા(અ.સ.)

c)

હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)

d)

હઝરત સુલૈમાન(અ.સ.)