Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

QUIZ ROUND-4 (2026)

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઇમામ મહદી(અ.સ.)ની વાલેદાનું નામ શું છે?

a)

જ. સૈકલ સ. અ

b)

જ. નરજીસ સ. અ

c)

જ. મલીકા સ . અ

d)

ઉપરોક્ત બધા

2.

ઇમામ મહદી(અ.સ.)ની કુન્નિયત શું છે?

a)

અબુજઅફર

b)

અબુહુસૈન

c)

અબુ સાલેહ

d)

ઉપરોક્ત બધા

3.

ઇમામ મહદી(અ.સ.)ની વિલાદત સમયે કોણે ઇમામ(અ.સ.)ને જોયા?

a)

હકીમા ખાતુન

b)

નજમા ખાતુન

c)

સબિકા ખાતુન

d)

હમીદા ખાતુન

4.

જ્યારે ઇમામ મહદી(અ.સ.) ઝહુર ફરમાવશે ત્યારે ............. વર્ષના શખ્સની જેવા દેખાશે?

a)

૪૦

b)

૩૦

c)

૨૦

d)

૨૫

5.

જનાબ ઉસ્માન બિન સઈદ બીજા ક્યાં ઇમામનાં વકીલ હતા?

a)

છઠ્ઠા અને સાતમાં ઇમામ (અ.સ.)

b)

નવમાં અને દસમાં ઇમામ (અ.સ.)

c)

દસમાં અને અગિયારમાં ઇમામ (અ.સ.)

d)

આઠમાં અને નવમાં ઇમામ (અ.સ.)