wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

QUIZ ROUND-9 (2026)

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઇમામ મહદી(અ.સ.)માં હઝરત ઇસા(અ.સ.)ની સુન્નત જોવા મળશે, તે શું છે?

a)

છૂપી વિલાદત

b)

તેઓ વિષે લોકો વચ્ચે વાદવિવાદનું હોવું.

c)

લાંબી ઉમ્ર

d)

ઇમ્તેહાન

2.

ઇમામ મહદી(અ.સ.)એ પોતાના પિતાની શહાદત વખતે દુશ્મનોની મોટી સંખ્યા હોવા છતા પોતાને શા માટે જાહેર કર્યા? કારણ શું છે?

a)

ઇમામતના સિલસિલામાં ફસાદ રોકવા માટે

b)

એક ઇમામ(અ.સ.)ની નમાઝે જનાઝા, ઇમામ(અ.સ.) સિવાય બીજું કોઈ પઢાવી શક્તુ નથી.

c)

ઇમામતનો સિલસિલો ચાલુ રાખવા માટે

d)

ઉપરોક્ત બધા.

3.

હકીમા ખાતુન કે જે ઇમામ મહદી(અ.સ.)ની વિલાદત સમયે હાજર હતા, તે કોણ હતા?

a)

હઝરત ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)ની નેક દુખ્તર

b)

હઝરત ઇમામ અલી રેઝા(અ.સ.)ના બહેન

c)

હઝરત ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના દાદી

d)

હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ફૂઈ

4.

ઇમામ મહદી(અ.સ.)ની વિલાદત સમયે હાજર હતા, તે કોણ હતા?

a)

હઝરત ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)ની નેક દુખ્તર

b)

હઝરત ઇમામ અલી રેઝા(અ.સ.)ના બહેન

c)

હઝરત ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના દાદી

d)

હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ફૂઈ

5.

ઇમામ મહદી(અ.સ.)ની વિલાદત સમયે કોણે તેમના જમણા કાનમાં અઝાન અને ડાબા કાનમાં એકામત પઢી?

a)

ઇમામ મહદી(અ.સ.)ના એક ગુલામ અબુ બસીર

b)

અબુ સહલ નવબખ્તી

c)

હકીમા ખાતુન

d)

હઝરત ઇમામ હસન અસ્કરી(અ.સ.)

6.

હઝરત અલી(અ.સ.)ની હદીસ મુજબ "ઝુહુરના સમયે લાલ અને સફેદ મૌત થશે. અહીં સફેદ મૌતથી મુરાદ શું છે?

a)

તાઉન (વબા) અને બલાની મૌત

b)

તલવારની મૌત

c)

કુદરતી મૌત

d)

ઉપરોક્ત બધા