Worksheetsક્વિઝ સેટ નં. ૪(quiz-4)
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ગૈબત આપણા માટે ...................... છે.
a)
અંતર/ ફાસલો
b)
ઇમ્તેહાન
c)
સજા
d)
આનંદ
2.
ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)નો ક્યો લકબ કુરઆને મજીદમાં આવ્યો છે?
a)
બકીયતુલ્લાહ (અ.સ.)
b)
હુજ્જતુલ્લાહ (અ.સ.)
c)
સાલેહ (અ.સ.)
d)
કાએમ (અ.સ.)
3.
કિતાબ 'કમાલુદ્દીન' નાં લેખક કોણ છે?
a)
શેખે કુલૈની (અ.ર.)
b)
શેખે તૂસી (અ.ર.)
c)
શેખે મુફીદ (અ.ર.)
d)
શેખે સદુક (અ.ર.)
4.
ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)નો લકબ 'બકીયતુલ્લાહ' ક્યાં સૂરામાં છે?
a)
સુરએ હૂદ
b)
સુરએ અંબિયા
c)
સુરએ કસસ
d)
સુરએ નૂર
5.
તે ક્યાં આલીમે દીન છે કે જેને ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)એ પોતાના ભાઈ કહ્યા છે?
a)
શેખે તૂસી (અ.ર.)
b)
શેખે મુફીદ (અ.ર.)
c)
અલ્લામા સૈયદ રઝી (અ.ર.)
d)
જનાબ અલ્લામા હિલ્લી (અ.ર.)
100 %
