WorksheetsGK
Total questions: 8
Worksheet time: 80secs
Name
Class
Date
1.
ભારતીય મિસાઈલ મેન
a)
ડો. એ. પી. જે. અબ્દુલ કલામ
b)
ડો. રાજેશ શર્મા
c)
જે. વિક્રમ સારાભાઈ
d)
ડો. સી. વી. રમણ
2.
હાલના કેન્દ્રીય નાણામંત્રી
a)
સ્મૃતિ ઈરાની
b)
કિરણ બેદી
c)
ડો. સીતારમન
d)
ડો. જયંતિરવિ
3.
‘કોરોના’ વાયરસ ની શરૂઆત ચીનના કયા શહેરમાંથી થઈ?
a)
વુહાન
b)
શાંઘાઈ
c)
હોંગકોંગ
d)
મકાઉ
4.
ગાંધીજીનો જન્મસ્થળ
a)
વિસાવદર
b)
નવલખી
c)
પોરબંદર
d)
જૂનાગઠ
5.
ઈસરો સંસ્થા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
a)
મેડિકલ
b)
અર્થશાસ્ત્ર
c)
અવકાશ
d)
પાણી
6.
ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી
a)
સરોજિની નાયડુ
b)
આનંદીબેન પટેલ
c)
વસુંધરાદેવી
d)
પ્રતિભા પાટીલ
7.
સરિતા ગાયકવાડ કઈ રમત સાથે સંકળાયેલ છે?
a)
૧૦૦ મી. પિસ્તોલ શુટીંગ
b)
ક્રિકેટ
c)
દોડ
d)
સ્વિમીંગ
8.
એશિયાની સૌપ્રથમ પવનચક્કીઓકયાં સ્થાપવામાં આવી હતી?
a)
માંડવી કચ્છ
b)
દ્વારકા
c)
લાંબા જામનગર
d)
બેડી બંદર
100 %
