WorksheetsQUIZ ROUND -1 (2026)
Total questions: 5
Worksheet time: 3mins
.................. એ ફરમાવ્યું: "અમે તમારી હિફાઝતમાં કોઈ કોતાહી નથી કરતા અને તમારી યાદને ભુલાવતા પણ નથી........".
હઝરત ઇમામ અલી(અ.સ.)
હઝરત ઇમામ મહદી(અ.સ.)
હઝરત ઇમામ જઅફરે સાદીક(અ.સ.)
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)
દુઆએ મઅરેફતમાં કોની મઅરેફત હાસિલ કરવાનો ઉલ્લેખ છે?
અલ્લાહ
રસૂલ
અલ્લાહ, તેના રસૂલ અને તેની હુજ્જત.
ઉપરોક્તમાંથી કોઈ નહિ.
مَتَى تَرَانَا وَ نَرَاك (તે મુબારક દિવસ ક્યારે આવશે જ્યારે અમે આપના દીદારનો શરફ હાસિલ કરીશું): આ કંઇ દુઆ/ઝિયારતના જુમલા છે?
દુઆએ અહદ
દુઆએ ઇફ્તેતાહ
દુઆએ નુદબાહ
ઝિયારતે જામેઆ કબીરા.
ખુદાવંદે આલમે ઇમામ મહદી(અ.સ.) કંઇ ખાસિયત નવાઝયા છે?
તેમનો પવિત્ર ચહેરો પ્રકાશિત ચાંદ જેવો છે.
તેમના પવિત્ર શરીર ઉપર નૂરનો લિબાસ છે.
તેમના જમણા ગાલ ઉપર એક તલ છે。
ઉપરોક્ત બધા.
هَلْ إِلَيْكَ يَابْنَ أَحَمْدٌ سَبِيلٌ فَتُلْقَى (અય રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદ! શું તમારાથી મુલાકાત કરવાનો કોઈ રસ્તો છે?’): આ કંઇ દુઆ/ઝિયારતના જુમલા છે?
દુઆએ નુદબાહ
દુઆએ ઇફ્તેતાહ
ઝિયારતે આલે યાસીન
ઝિયારતે જામેઆ કબીરા.
