wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી વ્યાકરણ પ્રશ્નોત્તરી

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

હાલ ગુજરાતી મહિનો કયો ચાલે છે ?

a)

ભાદરવો

b)

શ્રાવણ

c)

કારતક

2.

ગુજરાતી પત્રમાં સંબોધન કઈ બાજુ લખાય?

a)

ડાબી

b)

જમણી

c)

નીચે

3.

તમે રજાઓમાં ક્યાં જશો ?વિશેષણ નો કયો પ્રકાર છે તે જણાવો.

a)

ગુણવાચક વિશેષણ

b)

પ્રશ્ન વાચક વિશેષણ

c)

સંખ્યા વાચક વિશેષણ

4.

જે ક્રિયા થઈ ગયેલી છે તેને કયો કાળ કહેવાય?

a)

ભૂતકાળ

b)

વર્તમાન કાળ

c)

ભવિષ્યકાળ

5.

બે વાક્યો ને જોડવાનું કાર્ય કોણ કરે છે ?

a)

ખાલી જગ્યા

b)

સંયોજક

c)

વિશેષણ

6.

અધૂરો ઘડો છલકાય ઘણો કહેવત નો અર્થ જણાવો

a)

વધારે આવડતવાળા દેખાવ કરે

b)

ઓછી આવડતવાળા વધુ દેખાવ કરે

c)

સરળ રહે

7.

પેટનો ખાડો પૂરવો રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો

a)

ભૂખ સંતોષવી

b)

વધારે જમવું

c)

ઓછું જમવું

8.

જે શબ્દના અર્થની વિરોધ નો અર્થ આપનાર શબ્દ ને શું કહેવાય ?

a)

સમાનાર્થી

b)

શબ્દ સમૂહ

c)

વિરુદ્ધાર્થી

9.

દરિયો શબ્દ નો સમાનાર્થી શબ્દ શોધો

a)

સાગર

b)

રત્નાકર

c)

બંને સાચા

10.

ગાય શબ્દ ની સંજ્ઞા નો પ્રકાર જણાવો

a)

જાતિવાચક

b)

વ્યક્તિવાચક

c)

ભાવવાચક