Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૮ ગુજરાતી પાઠ-૧૨

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે કયા રસમા પલટાઈ જાય છે?

a)

શ્રુંગારરસમાં

b)

હાસ્યરસમાં

c)

વીરરસમાં

d)

અદભૂતરસમાં

2.

લેખકે કેટલા કલાક કાંતવાનો સંકલ્પ કર્યો?

a)

બે કલાક

b)

એક કલાક

c)

ત્રણ કલાક

d)

દોઢ કલાક

3.

સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે?

a)

જીવનની માયા

b)

ધનનો મોહ

c)

પૂજા પાઠ

d)

સોનાનો મોહ

4.

કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું

a)

ઘરનું

b)

ઘડિયાળનું

c)

રસ્તાનું

d)

ફર્નિચરનું

5.

ચા છોડી દેનારને સંયમનો મહિમા કયાં ગાજી રહ્યો?

a)

સ્વર્ગમાં

b)

મિત્રવર્તુળમાં

c)

ચારે દિશાઓમાં

d)

અખા શહેરમાં

6.

'સલાહ' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો

a)

લહેર

b)

બોધ

c)

પ્રતિજ્ઞા

d)

નિયમિત

7.

'નિરાશા' શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ લખો

a)

અસંતોષ

b)

બેધ્યાન

c)

આશા

d)

શત્રુ

8.

'ધનુષ્યની દોરી' શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો

a)

નીરસ

b)

પણછ

c)

મિજાજ

d)

તરંગ

9.

'કબજો લઈ લેવો' રૂઢિપ્રયોગનો અર્થ લખો

a)

અસ્થિરતા આવવી

b)

રસ્તે આગળ વધવું

c)

અધિકાર જમાવવો

d)

ઝબકારો થવો

10.

"નવા વર્ષના સંકલ્પો" પાઠના લેખકનું નામ જણાવો

a)

યશવંત પંડ્યા

b)

સ્વામી આનંદ

c)

બકુલ ત્રિપાઠી

d)

પ્રેમાનંદ