NEW
Font size
S
M
L
XL
WorksheetsHTAT
Total questions: 9
Worksheet time: 3mins
Name
Class
Date
1.
આપણા દેશની રાજધાની કઈ છે?
a)
મુંબઈ
b)
ચેન્નઈ
c)
દિલ્લી
d)
ગાંધીનગર
2.
આપણા રાજ્યનું પાટનગર કયું છે?
a)
અમદાવાદ
b)
ગાંધીનગર
c)
પાટણ
d)
વડોદરા
3.
દેશનું બીજા નંબરનું સૌથી મોટું બંદર કયું છે?
a)
કંડલા
b)
મુંબઈ
c)
ચેન્નઈ
d)
મુન્દ્રા
4.
આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે?
a)
મુંબઈ
b)
ચેન્નઈ
c)
દિલ્લી
d)
ગાંધીનગર
5.
આપણા રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે?
a)
ગાંધીનગર
b)
રાજકોટ
c)
વડોદરા
d)
અમદાવાદ
6.
સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયધીશોની સંખ્યા કેટલી હોય છે?
a)
23
b)
24
c)
25
d)
26
7.
JIO નું પુરૂ નામ શું છે?
a)
Joint India Others
b)
Joint In Others
c)
Joint Implementation Opportunities
d)
Joint India Opportunities
8.
ભારતમાં અંગ્રેજો સૌપ્રથમ કયા બંદરે આવ્યા હતા?
a)
કાલીકટ
b)
સુરત
c)
પોડિંચેરી
d)
કંડલા
9.
ફક્ત ૧ થી ૫ ની શાળા હોય અને ૨૧૨ વિદ્યાર્થીઓ હોય તો કેટલા શિક્ષકો મળવાપાત્ર છે?
a)
4
b)
5
c)
6
d)
7
Reset
