wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

કિડ્સ ક્વિઝ(kid quiz)

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ઇમામ મહદી (અ.ત.ફ.શ.) તરફથી આવનાર પત્રને શું કહે છે?

a)

અહાદીસ

b)

તવકીઆત

c)

ખૂત્બાત

d)

રિવાયાત

2.

ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ક્યાં ઝહુર ફરમાવશે?

a)

પવિત્ર કઅબા

b)

મદીના

c)

કરબલા

d)

નજફે અશરફ

3.

ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબત એવી રીતે છે કે ...................

a)

જે રીતે રાત્રે સિતારો

b)

જે રીતે દિવસે સિતારો

c)

જે રીતે વાદળ પાછળ સૂરજ

d)

જે રીતે દિવસે ચાંદ

4.

જ્યારે આપણે ઇમામનું નામ 'કાએમ' સાંભળીયે તો આપણે શું કરવું જોઈએ?

a)

અલ્લાહુ અકબર કહેવું જોઈએ

b)

સલવાત પઢવી જોઈએ

c)

કઈ ન કરવું જોઈએ

d)

ઊભું થઈ જવું જોઈએ

5.

અલ મૂન્તઝર એટલે ................

a)

જેની રાહ જોવામાં આવે

b)

રાહ જોનાર

c)

હિદાયત પામેલ

d)

જે હિદાયત આપે

6.

આપણા બારમાં ઇમામ (અ.સ.) કંઈ ઉમ્રમાં ઇમામ બન્યા?

a)

જન્મથી

b)

૫ વર્ષે

c)

૪ વર્ષે

d)

૬ વર્ષે

7.

ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની માતાનું નામ શું છે?

a)

જનાબે નરજીસ ખાતુન (સ.અ.)

b)

જનાબે ઝયનબ ખાતુન (સ.અ.)

c)

જનાબે હકીમા ખાતુન (સ.અ.)

d)

જનાબે હદીસા ખાતુન (સ.અ.)

8.

ક્યાં નબી ઇમામ (અ.સ.)ની મદદ માટે આવશે?

a)

હઝરત મૂસા (અ.સ)

b)

હઝરત ઈસા (અ.સ.)

c)

હઝરત ખીઝ્ર (અ.સ)

d)

હઝરત નૂહ (અ.સ)

9.

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે: જે કોઈ પોતાના ઝમાનાનાં ઇમામને ઓળખ્યા વગર મરી જાય તો તે ..............

a)

બદનસીબની મૌત મરે છે

b)

જાહેલીય્યતની મૌત મરે છે

c)

ના-ખુશની મૌત મરે છે

d)

કાફીરની મૌત મરે છે

10.

ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ની કંઈ દુઆ દરરોજ સવારે પઢવી જોઈએ?

a)

દુઆએ નુદબા

b)

દુઆએ ગરીક

c)

દુઆએ અહદ

d)

દુઆએ મુજીર