Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

બકોર પટેલનો કરેલાંપ્રયોગ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પટેલ દાળમાં શેનો વઘાર નખાવતા?


a)

ચમચો ભરીને કડવી મેથીનો

b)

રાઈનો

c)

હિંગનો

d)

જીરુનો

2.

બીજા દિવસે પટેલનાં ઘરે કારેલાનો ઢગલો જોઈ ગોપાળ દાસે શું વિચાર્યું?


a)

આજે તો કારેલા હું બનાવીશ

b)

આજે તો પટેલ સાથે માથાકૂટ થશે

c)

હવે તો આજે જ પુના ભાગી જવું સારું

d)

આજે તો કારેલા ખાઈ લઇશ

3.

દુકાનમાં કારેલાંનાં ઢગ જોઈ બકોર પટેલ શું વિચારતા?


a)

કારેલાં તો રોજ ખાવા જોઈએ

b)

આટલાં બધાં કારેલાં તે કોણ ખાતું હશે?

c)

આવા કારેલાં કોણ ખાય?

d)

આ કારેલાંનો શું ભાવ હશે?

4.

ગુડી પડવાનાં દિવસે શું પીવાનો મહિમા છે?


a)

લીમડાનો રસ

b)

શેરડીનો રસ

c)

કેરીનો રસ

d)

શરબત

5.

બકોર પટેલ ગ્લાસમાં ગોપાળદાસ માટે શું લાવ્યા?


a)

ગુલાબનું શરબત

b)

લીંબુ શરબત

c)

કારેલાનો રસ

d)

લીમડાનો રસ

6.

સાંજનાં જમવામાં ગોપાળદાસ ને શું પીરસવામાં આવ્યું?


a)

શીરો પૂરી

b)

પૂરી અને કારેલાનું શાક

c)

પૂરી અને બટેટાનું શાક

d)

રસ પૂરી

7.

ગોપાળદાસે પુના પરત જવા માટે બકોર પટેલ પાસે શું બહાનું બનાવ્યું?


a)

મારે અગત્યનું કામ છે

b)

મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાનાં છે

c)

મારી પત્નીની તબિયત ખરાબ છે

d)

મારી તબિયત ખરાબ છે

8.

બપોરના જમવામાં ગોપાળદાસને શું પીરસવામાં આવ્યું?


a)

બટાકાનું શાક અને પૂરી

b)

ખીર પૂરી

c)

શિખંડ પૂરી

d)

દાળ, ભાત, કારેલાનાં રવૈયા, મેથીનું અથાણું, રોટલી

9.

બકોર પટેલે ખુશાલ ડોશીને શો હુકમ કરેલો?


a)

કારેલાં સિવાય બીજું કૈં ન બનાવવું

b)

કારેલાં રોજ બનાવવા

c)

કારેલાં કદી લાવવા નહીં

d)

અઠવાડિયામાં ચાર વખત કારેલાં બનાવવા

10.

બકોર પટેલનાં મતે ગળપણનું મારણ શું છે?


a)

કડવાશ

b)

ગળપણ

c)

ખટાશ

d)

તીખાશ