wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Sangitaben Raval

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

'એક જ દે ચિનગારી' કાવ્યના કવિનું નામ શું છે.?

a)

નરસિંહ મહેતા

b)

હરિહર ભટ્ટ

c)

કવિ ન્હાનાલાલ

d)

દયારામ

2.

'એક જ દે ચિનગારી' કાવ્યનું સ્વરૂપ જણાવો.

a)

ભજન

b)

સોનેટ

c)

ગરબી

d)

પ્રાર્થનાગીત

3.

કવિ ઈશ્વર પાસે શું માંગે છે.?

a)

જિંદગી

b)

ચિનગારી

c)

આભઅટારી

d)

ધન

4.

તણખો ક્યાં ન પડ્યો.?

a)

જામગરીમાં

b)

સગડીમાં

c)

વિપતમાં

d)

ચિનગારીમાં

5.

ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે ?

a)

તાંબુ

b)

લાકડું

c)

પિત્તળ

d)

લોખંડ

6.

જિંદગી ખર્ચી નાખવી એટલે

a)

જીવન વેડફી દેવું

b)

જીવન ખર્ચી નાખવું

c)

જીવન બગાડવું

d)

જીવન ઉગારવુ

7.

મહેનત ન ફળવી એટલે

a)

મહેનત ન કરવી

b)

વધારે મહેનત કરવી

c)

મહેનત વ્યર્થ જવી

d)

મહેનત ઉગવી

8.

ધીરજ ખૂટવી એટલે

a)

ધીરજ ન રહેવી

b)

ધીરજ ખોવી

c)

ધીરજ ખૂટી જવી

d)

ધીરજ રાખવી

9.

મહા+અનલ

a)

મહાનગર

b)

મહાનલ

c)

મહાન

d)

મહેમાન

10.

કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે.?

a)

રાજાધિરાજ

b)

મહાનલ

c)

દેવાધિદેવ

d)

ભગવાન