NEW
Font size
S
M
L
XL
Worksheets14 આપત્તિ અને વ્યવસ્થાપન
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
5 કોવિડ 19 નામ કોના દ્વારા આપવામાં આવ્યું?
a)
WHO
b)
UN
c)
USA
d)
NASA
2.
6 કોવિડ નામ કઈ તારીખે પાડવામાં આવ્યું ?
a)
11 એપ્રિલ 2019
b)
11 માર્ચ 2020
c)
11 ફ્રેબ્રુઆરી 2020
d)
11 ડિસેમ્બર 2019
3.
7 આ નિશાની શું સૂચવે છે ?
a)
સુનામી
b)
ભૂકંપ
c)
ભૂસ્ખલન
d)
પવૅત
4.
8 આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?
a)
ભૂકંપ
b)
પુર
c)
હુલ્લડ
d)
ઔધોગિક અકસ્માત
5.
9 ઔદ્યોગિક એકમોમાં ગેસ ગળતર થાય તો શું કરવું ?
a)
પવનની દિશામાં દોડવું
b)
પવનની વિરુદ્ધ દિશામાં દોડવું
c)
કોઈ પણ એક દિશામાં દોડવું
d)
ચારે બાજુ દોડવું
6.
10 દાવાનળ કઈ દિશામાં આગળ વધે છે?
a)
પવનની દિશામાં
b)
ચારે બાજુ
c)
પવનની વિરુદ્ધ દિશામાં
d)
જમણી બાજુમાં
7.
આપણી જરૂરિયાતની પૂર્તિ માટે શું સ્થપાયા છે?
a)
ઉધોગ
b)
બગીચા
c)
મંદિર
Reset
