wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 પાઠ 6 સ્વાતંત્ર્ય-ચળવળો

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચે પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો છે?

a)

મહાત્મા ગાંધી

b)

વોરાહન્સ્ટિંગસ

c)

એ.ઓ. હ્યુમ.

d)

સુભાષચંદ્ર બોઝ

2.

28 ડિસેમ્બર 1885 ના રોજ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું ?

a)

મુંબઈમાં

b)

દિલ્લીમાં

c)

કલકતામાં

d)

મદ્રાસમાં

3.

નેતાજીના ભુલામણા નામથી કોણ ઓળખાતું હતું?

a)

ખુદીરામ બોઝ

b)

સરદાર પટેલ

c)

જવાહર લાલ

d)

સુભાષચંદ્ર બોઝ

4.

બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કોણે ચલાવી હતી?

a)

ખુદીરામ બોઝ

b)

પ્રફુલ ચાકી

c)

ઉપરના બન્ને

d)

ઉપર માંથી કોઈ નહીં

5.

નીચેના માંથી કોણ જહાલવાદી નેતા નથી?

a)

બાળ ગંગાધર તિલક

b)

બિપિનચંદ્ર પાલ

c)

લાલા લજપતરાય

d)

વ્યોમેશચંદ્ર ચેટરજી

6.

બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા?

a)

1905

b)

1907

c)

1907

d)

1911

7.

પ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ની શરૂઆત કોણે કરી હતી?

a)

વાસુદેવ ફડકે

b)

વિનાયક સાવરકર

c)

દામોદર ચાફેકર

d)

ખુદીરામ બોઝ

8.

વિશ્વનું પહેલું પ્રતિબંધિત પુસ્તક આમાંથી કયું છે?

a)

૧૮૫૭ની સંગ્રામ ગાથા

b)

૧૮૫૭ પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ

c)

૧૮૭૫ પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ

d)

૧૯૪૭ પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ

9.

કાકોરી ટ્રેનમાં અંગ્રેજોની તિજોરી ને લૂંટવામાં આમાંથી કોને ફાંસીની સજા થઈ નથી ?

a)

અશફાક ઉલ્લાખાન

b)

રામપ્રસાદ બિસ્મિલ

c)

રોશનસિંહ

d)

ચંદ્રશેખર આઝાદ

10.

માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913 ના રોજ કયા રાજ્યોની સરહદ ઉપર થયો હતો?

a)

ગુજરાત રાજસ્થાન

b)

ગુજરાત મહારાષ્ટ્ર

c)

રાજસ્થાન મધ્યપ્રદેશ

d)

ગુજરાત મહારાષ્ટ્ર

11.

ગોવિંદ ગુરુનું નામ કઈ ઘટના સાથે સંકળાયેલું છે?

a)

જલિયાવાલા બાગ હત્યાકાંડ

b)

દાંડીકૂચ

c)

હહિન્દછોડો ચળવળ

d)

માનગઢ હત્યાકાંડ

12.

સરદાર વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહથી સરદાર તરીકે ઓળખાયા ?

a)

બારડોલી સત્યાગ્રહથી

b)

ખેડા સત્યાગ્રહથી

c)

ચંપારણ સત્યાગ્રહથી

d)

વવ્યક્તિગત સત્યાગ્રહથી

13.

'"સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ ઝંપીશ." આ વિધાન કોણે કહ્યું હતું એટલે મને તો કાઢી લીધા?

a)

બાળ ગંગાધર તિલક

b)

ગોપાલ કૃષ્ણ ગોખલે

c)

લાલા લજપતરાયે

d)

સુભાષચંદ્ર બોઝે

14.

"હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં." આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી?

a)

ખુદીરામ બોઝે

b)

ચંદ્રશેખર આઝાદ

c)

વવિનાયક સાવરકર

d)

બીભગતસિંહ

15.

"હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં." આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી?

a)

ખુદીરામ બોઝે

b)

ચંદ્રશેખર આઝાદ

c)

વવિનાયક સાવરકર

d)

બીભગતસિંહ