NEW
Font size
S
M
L
XL
Worksheetssummer camp electrician 2025
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ઘરમાં ઉપયોગમાં લેવાતી વીજળી કઈ પ્રકારની હોય છે?
a)
A) ડાયરેક્શન કરંટ (DC)
b)
B) અલ્ટરનેટિંગ કરંટ (AC)
c)
C) સ્ટેટિક કરંટ
d)
D) પલ્સ કરંટ
2.
વીજળીથી બચવા માટે કઈ વસ્તુ ઉપયોગમાં લેવાય છે?
a)
A) લાકડું
b)
B) લોખંડ
c)
C) તાંબું
d)
D) જસત
3.
ન્યુટ્રલ વાયરનો રંગ સામાન્ય રીતે કયો હોય છે?
a)
A) લાલ
b)
B) કાળો
c)
C) પીળો
d)
D) લીલો
4.
ભીના હાથે વીજ ઉપકરણો અડકવાથી શું થઈ શકે?
a)
A) વીજ ઝટકો
b)
B) કોઈ અસર નહીં
c)
C) પાવર વપરાશ વધી જાય
d)
D) ઉપકરણ બગડી શકે
5.
પાણીની નજીક વીજ સાધનો ઉપયોગ કરવો...
a)
A) સુરક્ષિત છે
b)
B) ખૂબ સલામત છે
c)
C) જોખમી છે
d)
D) ફરજિયાત છે
6.
અર્થિંગ(Earthing) નું મુખ્ય કાર્ય શું છે?
a)
A) વીજળી વધારવી
b)
B) વીજળી બચાવવી
c)
C) વીજળીને ધરતીમાં ઉતારવી
d)
D) વીજ ઉપકરણો ને અસર કરવી
7.
ઇલેક્ટ્રિક ફ્યુઝનું કાર્ય શું છે?
a)
A) વીજળી વધારે છે
b)
B) વીજ ઉપકરણને સુરક્ષિત રાખે છે
c)
C) વીજળીનું ઉત્પાદન કરે છે
d)
D) લાઇટ વધારવામાં મદદ કરે છે
8.
વીજ શોકથી બચવા માટે કઈ વસ્તુ ઉપયોગી છે?
a)
A) રબરના ચપ્પલ
b)
B) લોખંડના બૂટ
c)
C) ભીના કપડા
d)
D) કાચની વસ્તુ
9.
વીજ ઉપકરણના મેન્ટેનન્સ સમયે શું અવશ્ય કરવું જોઈએ?
a)
A) સ્વીચ ચાલુ રાખવી
b)
B) ઉપકરણ ચાલુ સ્થિતિમાં હોય ત્યારે કામ કરવું
c)
C) પાવર સપ્લાય બંધ કરવી
d)
D) ડ્રાયરથી સુકવવું
10.
જો કોઈ વ્યક્તિને વીજ ઝટકો લાગે તો પહેલું પગલું શું હોય?
a)
A) તેને ખેંચી લેવું
b)
B) તરત દવાખાને લઈ જવું
c)
C) વીજ સપ્લાય બંધ કરવી
d)
D) તેને પાણી પિવડાવવું
Reset
