NEW
Font size
WorksheetsISTD 1210 IBA BA બજારપ્રક્રિયા સંચાલન
Total questions: 23
Worksheet time: 12mins
Section-B
!
!
!
!
બજાર પ્રક્રિયા એટલે શું ?
બજાર-પ્રક્રિયા એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રવાહ ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે.
!
!
!
બજાર સંશોધનનો અર્થ આપો ?
બજાર-સંશોધન એટલે ગ્રાહકો વિશે, તેમની પસંદગી, અભિરુચિ વગેરે અંગે માહિતી મેળવવી અને તેના આધારે ભાવિ અનુમાન કરવું.
!
!
!
વ્યક્તિગત વેચાણ એટલે શું ?
વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તા સંભવિત ગ્રાહકોને પેદાશનું નિદર્શન કરે છે. અને જરૂરી બાબતો જણાવે છે તેથી સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસ પડે છે અને તેને ખરેખર ગ્રાહકમાં ફેરવી દે છે.
!
!
!
વેચાણ વૃદ્ધિ એટલે શું ?
વેચાણ-વૃદ્ધિએ ટૂંકા ગાળાના એવા લાભો છે, જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવાં માટે પ્રોત્સાહિત કરે છે. વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે.
!
!
!
અભિવૃદ્ધિ મિશ્ર કોને કહેવાય ?
અભિવૃદ્ધિમિશ્રએ એવાં અભિવૃદ્ધિનાં સાધનોનો સમૂહ છે. જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો અને ગ્રાહકોને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવાનો છે તેમાં જાહેરાત, અંગત વેચાણ, વેચાણવૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે.
!
!
!
બ્રાન્ડિંગ એટલે શું ?
જયારે ઉત્પાદક પોતાના માલને અન્ય ઉત્પાદકોના માલથી અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે તે માટે જે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધુ જ આપવામાં આવે તેને બ્રાન્ડીંગ કહે છે.
!
!
!
પ્રસિદ્ધિનો અર્થ આપો ?
પ્રસિદ્ધિએ એવો બિનવ્યક્તિગત માહિતીસંચાર છે. જે ચુકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે. જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે.
!
!
!
Section-C
!
!
!
!
લેબલિંગના ઉપયોગો જણાવો.
!
!
!
!
માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે ?
!
!
!
!
માર્કેટિંગ મિશ્ર એટલે શું ? તેમાં શેનો સમાવેશ થાય છે ?
!
!
!
!
બ્રાન્ડિંગની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો.
!
!
!
!
Section-D
!
!
!
!
બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત સમજાવો.
!
!
!
!
જાહેર સંપર્કની ભૂમિકા સમજાવો.
!
!
!
!
બજારપ્રક્રિયા સંચાલનની વેચાણ વિભાવના સમજાવો.
!
!
!
!
સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ જણાવો.
!
!
!
!
Section-E
!
!
!
!
બજારીય પ્રક્રિયાનાં કાર્યો સમજાવો.
(1) બજારીય સંશોધન (2) માલનું એકત્રીકરણ (3) માલને વપરાશ લાયક બનાવવો (4) માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ (5) માલ પર નિશાની કરવી (6) કિંમત નિર્ધારણ (7) માલનું પેકિંગ કરવું (8) માલનો સંગ્રહ કરવો (9) વાહનવ્યવહાર (10) માલનો વીમો લેવો (11) નાણાકીય વ્યવસ્થા (12) જાહેરાત (13) વેચાણ વિતરણની વ્યવસ્થા (14) વેચાણ (15) વેચાણ પછીની સેવા.
!
!
!
પેદાશની કિંમતને અસર કરતાં પરિબળો સમજાવો.
(1) પેદાશની પડતર (2) પેદાશની માંગ (3) બજારમાં હરીફાઈ (4) સરકારી અને કાયદાકીય અંકુશો (5) ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી (6) આર્થિક સ્થિતિ (7) ખરીદ વર્તણુક
!
!
!
વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવો.
(1) વળતર (2) વટાવ (3) જાહેરાતની કુપન (4) ભેટ (5) અન્ય પેદાશની ભેટ (6) ઈનામી ડ્રો (7) વગર વ્યાજે લોનની સુવિધા (8) નમૂનાનું વિતરણ (9) સ્પર્ધાઓનું આયોજન
!
!
!
જાહેરાતની ભૂમિકા સવિસ્તર સમજાવો.
!
!
!
!
