wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ISTD 1211 IBA BA ગ્રાહક સુરક્ષા

Total questions: 28

Worksheet time: 14mins

Name
Class
Date
1.

Section-B

a)

!

b)

!

c)

!

d)

!

2.

મુક્ત અર્થતંત્રમાં કોને બજારનો રાજા કહે છે ?

a)

મુક્ત અર્થતંત્રમાં ગ્રાહકને બજારનો રાજા કહે છે.

b)

!

c)

!

d)

!

3.

ગ્રાહકોના થતા શોષણને મુખ્યત્વે કયા ત્રણ વિભાગોમાં વહેંચી શકાય ?

a)

ગ્રાહકોના થતાં શોષણને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય. 1) શારીરિક અને માનસિક શોષણ 2) આર્થિક શોષણ 3) જાહેરહિતોનું નુકસાન

b)

!

c)

!

d)

!

4.

ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ કઈ વ્યક્તિ, ધંધાની જગ્યાએ આવતી સૌથી વધુ અગત્યની છે ?

a)

ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ ગ્રાહકએ ધંધાની જગ્યાએ આવતી સૌથી વધુ અગત્યની વ્યક્તિ છે.

b)

!

c)

!

d)

!

5.

સંયુક્ત રાષ્ટ્રસંઘે બહાર પાડેલી માર્ગદર્શિકાથી કયા બે અધિકારો ગ્રાહકોને મળે તેવી તરફેણ કરી છે ?

a)

સંયુક્ત રાષ્ટ્રસંઘે બહાર પડેલી માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકોને બે વધારાના અધિકાર મળે તેવી તરફેણ કરી છે. 1. પ્રાથમિક જરૂરિયાત 2. આરોગ્યપ્રદ વાતાવરણ

b)

!

c)

!

d)

!

6.

ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવારૂપે શું રજૂ કરવું ફરજીયાત છે ?

a)

ગ્રાહકે ખરીદી કરી છે, તેના પુરાવારૂપે બીલ રજૂ કરવું ફરજીયાત છે.

b)

!

c)

!

d)

!

7.

જિલ્લા કક્ષાના ફોરમના ચુકાદાથી સંતોષ ના હોય તો પક્ષકારે કેટલા દિવસમાં કયાં પુનઃવિચારણા માટે અરજી કરવી પડે છે ?

a)

જીલ્લા કક્ષાના ફોરમના ચુકાદાથી સંતોષના હોય તો પક્ષકારે હુકમ થયાથી 30 દિવસમાં ફરિયાદ પુન:વિચારણા માટે રાજ્ય ક્ક્ષાના સ્તરમાં અરજી કરવી પડે છે.

b)

!

c)

!

d)

!

8.

રાજ્ય કક્ષાના આયોગના ચુકાદાથી સંતોષ ના હોય તો પક્ષકારે કેટલા દિવસમાં કયાં પુનઃવિચારણા માટે અરજી કરવી પડે છે ?

a)

રાજ્ય કક્ષાના આયોગના ચુકાદાથી સંતોષ ના હોય, તો પક્ષકારે તે ફરિયાદ હુકમ થયાના 30 દિવસની અંદર પુન:વિચારણા માટે રાષ્ટ્રીય કક્ષાના આયોગને અરજી કરવી પડે છે.

b)

!

c)

!

d)

!

9.

રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં કરેલી અરજીના ચુકાદાથી સંતોષ ના હોય તો કયાં પુનઃ વિચારણા માટે અરજી કરી શકાય ?

a)

રાષ્ટ્રીય ક્ક્ષાના આયોગમાં કરેલી અરજીના ચુકાદાથી સંતોષ ના હોય, તો તે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ પુન:વિચારણા માટે અરજી કરી શકાય છે.

b)

!

c)

!

d)

!

10.

જાહેર હિતની અરજી કઈ કઈ અદાલતમાં કરી શકાય ?

a)

જાહેરહિતની અરજી સીધી જે તે રાજ્યની વડી અદાલતને અથવા સર્વોચ્ચ અદાલતને કરી શકાય છે.

b)

!

c)

!

d)

!

11.

નીચેની સંજ્ઞાઓના વિસ્તૃતરૂપ આપો : ( i ) CERC ( ii ) CPC (iii) અવાજ (iv) CGSI (v) CUTS (vi) CCC (vii) NCH

a)

!

b)

!

c)

!

d)

!

12.

Section-C

a)

!

b)

!

c)

!

d)

!

13.

સતત વધતી હરીફાઈ અને કુલ વેચાણમાં પોતાનો ભાગ વધારવા વસ્તુ કે સેવાના ઉત્પાદકો કેવી રીતે ગ્રાહકનું શોષણ કરે છે ?

a)

!

b)

!

c)

!

d)

!

14.

ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો.

a)

!

b)

!

c)

!

d)

!

15.

ટ્રસ્ટીશીપના સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો.

a)

!

b)

!

c)

!

d)

!

16.

ગ્રાહકોના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષા વિશે જણાવો.

a)

!

b)

!

c)

!

d)

!

17.

ગ્રાહક જાગૃતિના કાર્યમાં લોક અદાલત કેવી રીતે મદદરૂપ થાય છે ?

a)

!

b)

!

c)

!

d)

!

18.

જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં જણાવો.

a)

!

b)

!

c)

!

d)

!

19.

Section-D

a)

!

b)

!

c)

!

d)

!

20.

ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્ત્વ વિશે જણાવો.

a)

(1) સમાજના સાધન-સંપત્તિનો ઉપયોગ (2) સામાજિક જવાબદારી (3) સમાજનો એક ભાગ (4) સમાજ પર પ્રભાવ (5) ગ્રાહકોના રક્ષણમાં ધંધાનું હિત (6) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા

b)

!

c)

!

d)

!

21.

ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને કયા અધિકારો મળ્યા છે ?

a)

!

b)

!

c)

!

d)

!

22.

ગ્રાહકનો અર્થ સ્પષ્ટ કરો અને તકરાર નિવારણ સંસ્થામાં કોણ ફરિયાદ કરી શકે તે જણાવો.

a)

!

b)

!

c)

!

d)

!

23.

ગ્રાહક જાગૃતિ કેવી રીતે આવી શકે ?

a)

!

b)

!

c)

!

d)

!

24.

Section-E

a)

!

b)

!

c)

!

d)

!

25.

ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો.

a)

(1) અધિકારોનો સભાનપણે ઉપયોગ (2) ખોટી જાહેરાતોથી સાવધાન (3) ખરીદી વખતે સાવધાની (4) બિલ માટે આગ્રહ (5) ગુણવત્તા માટે વિશેષ આગ્રહ (6) સાચી ફરિયાદની નોંધણી (7) ગ્રાહકવાદનો ફેલાવો (8) પર્યાવરણનું જતન (9) નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃતિમાં જોડાવું નહિ.

b)

!

c)

!

d)

!

26.

ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો.

a)

(1) જિલ્લા કક્ષાનું (2) રાજ્ય કક્ષાનું (3) રાષ્ટ્રીય કક્ષાનું

b)

!

c)

!

d)

!

27.

ગ્રાહકોને ક્યા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ મળી શકે છે ?

a)

!

b)

!

c)

!

d)

!

28.

ગ્રાહક હિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતાં ગ્રાહક સંગઠનો અને બિનસરકારી સંસ્થાઓની કામગીરી વિશે જણાવો.

a)

!

b)

!

c)

!

d)

!