WorksheetsStd-6 રૂઢિપ્રયોગ
Total questions: 8
Worksheet time: 5mins
અક્ક્લ દોડાવવી
વિચારીને ડહાપણથી વર્તવું
સમજાવવું
સારું વર્તવું
મારા પાડોશી મારા સાથે સારું વર્તન ન કરતા હોવાથી મેં તેમની સાથે ................(યોગ્ય રૂઢિપ્રયોગ શોધો.)
અબોલા લીધા
છતાં પણ બોલતો રહ્યો
બોલવાનું બંધ કર્યું
પેટનું પાણી ન હલવું એટલે .....
કશી અસર ન થવી
શરમ આવવી
પાણી બહાર આવવું
જોડકાં જોડો
ચિઠ્ઠીના ચાકર બનવું
કહ્યા મુજબ ચાલનાર થવું
વાત ગળે ઉતરવી
સમજમાં આવવું
મોઢામાં પાણી આવી જવું
ખાવાની તીવ્ર ઈચ્છા થવી
ભારે પડવું
આકરું લાગવું
આકાશ પાતાળ એક કરવા
ખૂબ જ પ્રયત્નો કરવા
આપેલું ચિત્ર ઓળખી રૂઢિપ્રયોગ બતાવો .
રાજીના રેડ થઈ જવું
મોઢામાં પાણી આવી જવું
ભારે પડવું
કાનો કાન સાંભળવું
ઓફિસમાં થયેલી એક સામાન્ય ભૂલ માટે રમેશે રાઈનો પર્વત કરી મૂક્યો અને ક્લાયન્ટ્સની સામે જોરજોરથી બૂમો પાડીને કંપનીનું નાક કાપી નાખ્યું. આ જોઈને મેનેજરનો પિત્તો ગયો અને તેમણે બધાની વચ્ચે રમેશની ધૂળ કાઢી નાખી. મેનેજરનો આવો ગુસ્સો જોઈને રમેશ ગભરાઈ ગયો અને જવાબ આપતી વખતે થોથવાઈ ગયો. આ ફકરામાં કેટલા રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો છે ?
બે
ચાર
ત્રણ
કાગ ડોળે રાહ જોવી એટલે .......
ખૂબ આતુરતાથી રાહ જોવી
શાંતિથી બેસવું
આંખ બતાવવી
આપેલું ચિત્ર ઓળખીને સાચા રૂઢિપ્રયોગ પર ટીક કરો.
મો બતાવવું
આંખ ભારે થવી
આંખ બંધ કરવી
