
શિક્ષણ : મહા ક્વિઝ
Flashcard
•
Education
•
Professional Development
•
Practice Problem
•
Hard
Rajaneekant Patel
FREE Resource
Student preview

47 questions
Show all answers
1.
FLASHCARD QUESTION
Front
પિયાજે ના મતે કઈ અવસ્થામાં બાળક અમૂર્ત સંકલ્પનાઓના વિષયમાં તાર્કિક ચિંતનની શરૂઆત કરે છે?
Back
ઔપચારિક સંક્રિયાત્મક અવસ્થા
2.
FLASHCARD QUESTION
Front
પિયાજે ના મતે સંજ્ઞાનાત્મક બાળ વિકાસની કેટલી અવસ્થાઓ છે?
Back
4 અવસ્થાઓ
3.
FLASHCARD QUESTION
Front
' માનસિક વિકાસની ઔપચારિક સંક્રિયાત્મક અવસ્થા ' ની મુખ્ય વિશેષતા શું છે?
Back
અમૂર્ત ચિંતન
4.
FLASHCARD QUESTION
Front
સંવેદન પ્રેરક અવસ્થામાં બાળક કેટલી પેટા અવસ્થાઓ માંથી પસાર થાય છે?
Back
6
5.
FLASHCARD QUESTION
Front
એવી અવસ્થા waarin બાળક તાર્કિક રીતે વસ્તુઓ, ઘટનાઓના વિષયમાં ચિંતનની શરૂઆત કરે છે.
Back
મૂર્ત સંક્રિયાત્મક અવસ્થા
6.
FLASHCARD QUESTION
Front
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Options: (I) - 2, (II) - 3, (III) - 1, (IV) - 4, (I) - 3, (II) - 2, (III) - 4, (IV) - 1, (I) - 4, (II) - 2, (III) - 1, (IV) - 3, (I) - 3, (II) - 2, (III) - 1, (IV) - 4
Back
(I) - 3, (II) - 2, (III) - 1, (IV) - 4
7.
FLASHCARD QUESTION
Front
પિયાજે ના મતે વિકાસ ની પહેલી અવસ્થા (જન્મ - 2 વર્ષ) દરમિયાન બાળક શેના દ્વારા વધુ સારું શીખે છે?
Back
ઈન્દ્રિયોના ઉપયોગ દ્વારા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?