Search Header Logo
સત્રાંત લેખિત પરીક્ષા  ધોરણ -6  વિષય -વિજ્ઞાન

સત્રાંત લેખિત પરીક્ષા ધોરણ -6 વિષય -વિજ્ઞાન

Assessment

Presentation

Science

6th Grade

Medium

Created by

Dileepkumar Prajapati

Used 1+ times

FREE Resource

2 Slides • 36 Questions

1

સત્રાંત લેખિત પરીક્ષા ધોરણ -6 વિષય -વિજ્ઞાન


Slide image

2

Open Ended

પ્રશ્ન - 1 આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. (16)

3

Multiple Choice

માધાને ખોરાકના કયા પ્રકારના સ્ત્રોતમાં ગણી શકાય ?

1

પ્રાણીજ

2

વનસ્પતિજ

3

ક્ષાર

4

એક પણ નહીં

4

Multiple Choice

નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિજ કે પ્રાણીજ સ્ત્રોત તરીકે થતો નથી ?

1

દૂધ

2

મીઠું

3

મધ

4

ભાત

5

Multiple Choice

એક વિદ્યાર્થી શિક્ષકને વારંવાર ફરિયાદ કરે છે કે તેને કાળા પાટિયા પર લખેલું સ્પષ્ટ દેખાતું નથી . તો શિક્ષક વિદ્યાર્થીને નીચેનામાંથી શું ખાવાની સલાહ આપશે ?

1

આમળાં

2

ભાત

3

ગાજર

4

માખણ

6

Multiple Choice

ચોખા,બાજરી, ઘઉંમાંથી કયું પોષકદ્રવ્ય મળે છે?

1

વિટામિન

2

કાર્બોદિત

3

પ્રોટીન

4

ચરબી

7

Multiple Choice

ઉનમાંથી સ્વેટર કઇ રીત દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

1

વણાટ

2

કાંતણ

3

પીંજણ

4

ગૂંથણ

8

Multiple Choice

પ્રાણીઓમાંથી કયા રેસા મેળવવામાં આવે છે ?

1

સૂતર

2

શણ

3

ઉન

4

નાયલોન

9

Multiple Choice

નીચેનામાંથી કાગળની બનેલી વસ્તુઓનું સાચું જુથ કયું છે ?

1

પાણીના પાઉચ ,બેગ

2

ટોપી,ડોલ

3

નોટબુક,પુસ્તક

4

કેલેન્ડર ,સાવરણી

10

Multiple Choice

રોમાના ધરણી બારી બંધ છે છતાં પણ તે બીજી બાજુ સ્પષ્ટ જોઈ શકે છે . તો તે બારીના કાચને કયા જૂથમાં મુકશો ?

1

પારભાષક

2

પારદર્શક

3

અપારદર્શક

4

એકેય નહીં

11

Multiple Choice

Question image

આપેલ આકૃતિમાં પદાર્થોના અલગીકરણની કઈ પધ્ધતિ દર્શાવેલ છે ?

1

ઊપણવું

2

ચાળવું

3

વીણવું

4

છડવું

12

Multiple Choice

અનાજને ઉપણવા કયું સાધન વપરાય છે?

1

સૂપડું

2

ચાળણી

3

ગળણી

4

આપેલ તમામ

13

Multiple Choice

નીચેનામાથી કયો પ્રક્રિયા ઉલટાવી શકાય તેવો છે ?

1

ઘઉંમાંથી રોટલી બનાવવી

2

બરફમાંથી પાણી બનવું

3

દૂધમાંથી દહી બનાવી

4

વનસ્પતિની વૃદ્ધિ થવી

14

Multiple Choice

વનસ્પતિનું કયું અંગ પ્રકાશસંશ્લેષણ,બાષ્પોત્સર્જન અને શ્વસન એમ ત્રણેય ક્રિયા કરે છે ?

1

મૂળ

2

પ્રકાંડ

3

પર્ણ

4

પુષ્પ

15

Multiple Choice

વિજ્ઞાન શિક્ષક બારમાસીનો છોડ લઈને વર્ગમાં મૂળના પ્રકાર વિષે સમજાવે છે તો નીચેનામાંથી કયા પ્રકારના મૂળાનું વર્ણન કર્યું હશે?

1

સોટીમય

2

તંતુમય

3

સમાંતર

4

જાલાકાર

16

Multiple Choice

Question image

આપેલ આકૃતિ શરીરના કયા ભાગની છે?

1

નિતંબાસ્થી

2

કરોડરજ્જૂ

3

સંધાસ્થી

4

કોમલાસ્થી

17

Multiple Choice

આકાશમાં ઉડતા પક્ષી માટે કઈ બાબત સત્ય નથી ?

1

તેના હાડકાંછિદ્રિષ્ઠ છે.

2

તેના શરીરમાં વાતશયો છે .

3

તેના અગર ઉપાંગનું ચાંચમાં રૂપાંતરણ થયેલું છે .

4

છાતીના અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુ જકડી રાખે છે .

18

Multiple Choice

નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં તરે છે ?

1

બરફ

2

લાકડું

3

પથ્થર

4

બરફ અને પથ્થર બંને

19

Open Ended

પ્રશ્ન-2 (આ) એક વાક્યમાં જવાબ આપો . (06)

20

Open Ended

આપના ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતું દૂધ કયા સ્ત્રોતમાનથી મળે છે ?

21

Open Ended

વનસ્પતિમાંથી પ્રાપ્ત થતાં રેસાના નામ જણાવો .

22

Open Ended

સીવયા વગર પહેરી શકાય તેવા કાપડના બે વસ્ત્રોના નામ જણાવો .

23

Open Ended

રેટમાંથી કાંકરા દૂર કરવા કઈ પધ્ધતિ વપરાય છે ?

24

Open Ended

કોઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે તો તે વનસ્પતિના પર્ણો કયા પ્રકારનો શિરાવિન્યાસ ધરાવતા હશે ?

25

Open Ended

ક્રિકેટમાં બોલિંગ કરવાની ક્રિયા કયા સાંધા સાથે જોડાયેલી છે/

26

Open Ended

(બ) ત્રણ -ચાર વાક્યમાં જવાબ આપો . (10)

27

Open Ended

ખિચડી બનાવવા વપરાતા ઘટકો અને તેના સ્ત્રોતો લખો .

28

Open Ended

શાકભાજીને કાપીને ધોવા જોઈએ નહીં કારણ આપો .

29

Open Ended

મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણીને નીતારણની પધ્ધતિ વડે શા માટે અલગ ન કરી શકીએ ?

30

Open Ended

ડૉક્ટર તરીકે તમે હાડકાની તકલીફનો સચોટ નિદાન માટે કયા રીપોર્ટનો આધાર લેશો? શા માટે ?

31

Open Ended

તડબૂચના વેળાને ભૂ-પ્રસારી વનસ્પતિ શા માટે કહેવામા આવે છે ?

32

Open Ended

પ્રશ્ન-3 (અ) નીચેના પ્રશ્નોનાં પાંચથી સાત વાકયોમાં જવાબ લખો (12)

33

Open Ended

ખોરાકમાં જુદી -જુદી વનસ્પતિનો ચોક્કસ અંગોનો ઉપયોગ કરીએ છીએ આવું શા માટે ? ઉદાહરણ આપી સમજાવો .

34

Open Ended

રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા વર્ણવો.

35

Open Ended

તમારા વર્ગખંડમાં રહેલી કોઈપણ રહેલી છ વસ્તુઓના નામ લખી તેને પાણીમાં તરતી અને ડૂબી જતી વસ્તુના જૂથમાં વહેંચો

36

Open Ended

Question image

આકૃતિમાં દર્શાવેલ ફેરફારના પ્રકારને ઓળખી રોજિંદા જીવનમાં જોવા મળતા આવા ફેરફારના અન્ય ચાર ઉદાહરણ આપો .

37

Open Ended

Question image

(બ) આકૃતિનું નામ નિર્દેશન કરો . (4)

38

Slide image

સત્રાંત લેખિત પરીક્ષા ધોરણ -6 વિષય -વિજ્ઞાન


Slide image

Show answer

Auto Play

Slide 1 / 38

SLIDE