Search Header Logo
ધોરણ 4  આસપાસ

ધોરણ 4 આસપાસ

Assessment

Presentation

Fun

4th - 5th Grade

Easy

Created by

Hitiksha Bhuva

Used 2+ times

FREE Resource

1 Slide • 40 Questions

1

ધોરણ - 4 આસપાસ


Slide image

2

Multiple Choice

નીચે આપેલી વસ્તુ માથી શું પાણી માં ઓગળી જાય ?

1

ખાંડ

2

દાળ

3

ચીરોળી

3

Multiple Choice

Question image

આજે આપણે કયો વિષય ભણી રહ્યા છીએ?

1

ગુજરાતી

2

ગણિત

3

આસપાસ

4

અંગ્રેજી

4

Multiple Choice

Question image

ફળો નો રાજા કોણ?

1

કેરી

2

સફરજન

3

કેળાં

4

સ્ટ્રોબેરી

5

Multiple Choice

Question image

સુરત શહેર માં કઈ નદી વહે છે ?

1

તાપી

2

નર્મદા

3

ગોદાવરી

4

યમુના

6

Multiple Choice

Question image

કહો હું કોણ??? મધપૂડો બનાવું છું...

1

ભમરો

2

મચ્છર

3

માખી

4

મધમાખી

7

Multiple Choice

Question image

આપણને સારી વાતો ,સારી આદતો ,સંસ્કારો ક્યાંથી શીખવા મળે છે ?

1

ઘર

2

હોટલ

3

બજાર

4

સિનેમા

8

Multiple Choice

Question image

તમે કયા શહેરમાં રહો છો?

1

સુરત

2

વડોદરા

3

મુંબઈ

4

પૂના

9

Multiple Choice

Question image

ઘૂ...... ઘૂ..... અવાજ કરતું પક્ષી કયું છે ?

1

કબૂતર

2

કાબર

3

કોયલ

4

મેના

10

Multiple Choice

Question image

સસલા સાથે હરીફાઈ કરનાર પ્રાણી કયું છે ?

1

કાચબો

2

ઉંદર

3

સિંહ

4

ગોકળગાય

11

Multiple Choice

Question image

કેરી કઈ ઋતુમાં આવે છે ?

1

શિયાળો

2

ઉનાળો

3

ચોમાસુ

12

Multiple Choice

Question image

સૌથી વધુ પાણી ક્યાં જોવા મળે છે ?

1

તળાવમાં

2

નદીમાં

3

દરિયામાં

13

Multiple Choice

Question image

ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે ?

1

તુલસી

2

ગલગોટો

3

ગુલાબ

14

Multiple Choice

Question image

કોના પાન તોરણ બનાવવા માટે

વપરાય છે ?

1

લીમડો

2

પીપળો

3

આસોપાલવ

15

Multiple Choice

Question image

સરકીને ચાલનાર પ્રાણી કયું છે?

1

સાપ

2

ખિસકોલી

3

મચ્છર

16

Multiple Choice

Question image

ઝાડ પર રહેનાર પ્રાણી કયું છે?

1

વાંદરો

2

બિલાડી

3

વાઘ

17

Multiple Choice

Question image

હું બુટ ચપ્પલ સીવું છું.

1

મોચી

2

કુંભાર

3

દરજી

4

વાળંદ

18

Multiple Choice

Question image

હું ફૂલછોડનું ધ્યાન રાખું છું.

1

કુંભાર

2

સફાઈ કામદાર

3

ડોકટર

4

માળી

19

Multiple Choice

Question image

હું બાળકોને ભણાવું છું.

1

ટીચર

2

ડોક્ટર

3

માળી

4

વકીલ

20

Multiple Choice

Question image

હું દર્દીઓનો ઈલાજ કરું છું.

1

ડોક્ટર

2

ટીચર

3

મોચી

4

પોલીસ

21

Multiple Choice

પ્રાચીન સમયમાં એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે શેનો ઉપયોગ થતો હતો?

1
2

22

Multiple Choice

નીચેનામાંથી કયું ચિત્ર પ્રાચીન સમય નું છે?

1
2

23

Multiple Choice

નીચેનામાંથી કયું ચિત્ર આધુનિક સંદેશા વ્યવહારનું છે?

1
2

24

Multiple Choice

Question image

નીચેનામાથી કઇ જાહેર સંસ્થા નથી ?

1

શાળા

2

પુસ્તકાલય

3

મંદિર

4

ઘર

25

Multiple Choice

Question image

સુરજનો તડકો કઈ ઋતુમાં ગમે છે?

1

સુરજનો તડકો ઉનાળામાં ગમે છે .

2

સુરજનો તડકો શિયાળાની ઋતુમાં ગમે છે

26

Multiple Select

Question image

નીચેનામાંથી કોણ કૂદકા મારે છે?

1

વાંદરો

2

કાચબો

3

અજગર

4

કાગડો

27

Multiple Select

Question image

નીચેનામાંથી કોણ ઘરમાં રહે છે?

1

કૂતરો

2

સાપ

3

ગાય

4

સિંહ

28

Multiple Select

Question image

નીચેનામાંથી કોણ માળા માં રહે છે?

1

મોર

2

ચકલી

3

મકોડો

4

ગરોળી

29

Multiple Select

Question image

નીચેનામાંથી કોણ પાણીમાં રહે છે?

1

કાચબો

2

ખિસકોલી

3

સાપ

4

ઉંદર

30

Multiple Choice

Question image

વાહનોના હોર્નના ઘોંઘાટથી સ્વભાવ ચીડિયો બની જાય છે...

1

2

31

Multiple Choice

નીચેનામાંથી કયું વાહન પેટ્રોલ વડે ચાલે છે?

1
2

32

Multiple Choice

Question image

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

હળદર નો સ્વાદ તૂરો હોય છે.

1

ખોટુ

2

ખરું

33

Multiple Choice

કઈ શાકભાજી નો સ્વાદ કડવો હોય છે ?

1

બટાકા

2

કારેલા

3

રીંગણ

4

કોબીજ

34

Multiple Choice

Question image

ડૉક્ટર બીમાર વ્યક્તિને ફણગાવેલા_______ખાવાની સલાહ આપે છે.

1

અનાજ

2

કઠોળ

3

તેલીબિયાં

35

Multiple Choice

Question image

ખાદ્યપદાર્થના પૅકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવાલાયક છે કે નહિ તેનો ખ્યાલ આવે છે ?

1

કિંમત

2

વાપરવાની છેલ્લી તારીખ

3

તેમાં વપરાતા ઘટકોનાં નામ

36

Multiple Choice

Question image

નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી ?

1

ગાજર

2

કેરી

3

ચીકુ

37

Multiple Choice

Question image

અઠવાડિયા માં કેટલા વાર હોય છે?

1

4

2

7

3

8

4

6

38

Multiple Choice

Question image

પપ્પાના મમ્મીને શું કહેવાય છે?

1

મામી

2

નાની

3

ફોઈ

4

દાદી

39

Multiple Choice

Question image

કયુ પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે ?

1

મોર

2

વાઘ

3

સિંહ

4

હાથી

40

Multiple Choice

Question image

નીચેના પૈકી કયા પ્રાણીના કાન ખૂબ મોટા હોય છે ?

1

હરણ

2

હાથી

3

સસલુ

4

ભેંસ

41

Multiple Choice

Question image

અપંગ માણસ હરવા ફરવા માટે કયા સાધન નો ઉપયોગ કરે છે ?

1

ઘંટડી વાળી સફેદ લાકડીનો

2

રીક્ષાનો

3

વ્હીલચેરના

4

સ્કુટરનો

ધોરણ - 4 આસપાસ


Slide image

Show answer

Auto Play

Slide 1 / 41

SLIDE