

7060 SAMBHAVANA (સંભાવના) STD 10
Presentation
•
Mathematics
•
10th Grade
•
Medium
Anilbhai K Patel
Used 1+ times
FREE Resource
1 Slide • 23 Questions
1
Std 10 Probability (સંભાવના)
by Anilbhai K Patel
2
Multiple Choice
જો P(C) = 72 હોય તો P( C ) = .............. થાય.
72
75
1
0
3
Multiple Choice
P(A) = 0.43 તો P( A ) = .................
0
0.57
0.43
1
4
Multiple Choice
કાર્લ પિયર્સ એ .............. વખત સિક્કો ઉછાળ્યો.
24,000
12012
4040
2048
5
Multiple Choice
3 સમતોલ સિક્કાઓ એક સાથે ઉછાળવામાં આવ્યા છે . વધુમાં વધુ 2 છાપ મળે તેની સંભાવના ..........છે.
21
83
85
87
6
Multiple Choice
સરખી રીતે ચીપેલાં 52 પત્તાનાં ઢગમાંથી એક પત્તું યાદ્ચ્છિક રીતે લેવામાં આવ્યું છે. લાલ પાનું ન મળે અથવા રાની ન મળે તેની સંભાવના ............... છે.
134
135
136
137
7
Multiple Choice
જે જન્મે તે મરે તે ઘટનાની સંભાવના ............. છે.
1
2
0
0 અને 1
8
Multiple Choice
નીચેનામાંથી ક્યાં વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે.
32
- 1.5
15%
0.7
9
Multiple Choice
P( A ) = 0.75 P(A) = .............
0
0.25
1
25
10
Multiple Choice
DDDDDS
1
1
1
1
11
Multiple Choice
ભારત વર્લ્ડકપ ની સેમી ફાઈનલમાં પહોંચી ગયેલું છે. ભારત સિવાય અન્ય ત્રણ ટીમો ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા પણ સેમી ફાઈનલ રમવાના છે. તો ભારત વર્લ્ડકપ જીતે તેની સંભાવના કેટલી ?
1/4
4
1/2
1/8
12
Multiple Choice
એક થેલીમાં 5 લાલ, 8 લીલા અને 7 સફેદ દડાઓ છે. જો એક દડો યાદચ્છિક રીતે લેવામાં આવે, તો તે લીલો ન હોય અથવા લાલ ન હોય તેની સંભાવના ..................છે .
205
207
2013
208
13
Multiple Choice
100 ગુણના પ્રશ્નપત્રમાં 75 ગુણ મેળવવાની સંભાવના ............. છે.
1001
10175
1011
10075
14
Multiple Choice
મહિનાની પહેલી તારીખે રવિવાર હોય તેની સંભાવના ............છે.
1/30
1/28
1/7
1/14
15
Multiple Choice
લીપ વર્ષ 2004 ના ફેબ્રુઆરી માસમાં પાંચ રવિવાર હોવાની સંભાવના શોધો.
2/7
1
1/7
0
16
Multiple Choice
લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના .......છે.
1/7
2/7
3/7
4/7
17
Multiple Choice
એક અંકની પ્રાકૃતિક સંખ્યોઓમાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના ....... છે.
4/9
1/9
5/10
5/9
18
Multiple Choice
સમતોલ પાસા પર અંક 7 આવે તેની સંભાવના ........... છે.
1/3
1/6
1
0
19
Multiple Choice
અંગ્રેજી મૂળાક્ષરો પૈકી એક મૂળાક્ષર સ્વર હોય તે ઘટનાને લેતાં
P(A) = ......
1/26
1/13
5/26
21/26
20
Multiple Choice
ઈશા પાસે 100 પેજનો એક ચોપડો છે. આ ચોપડાના 35 પેજ કોરા છે. ઈશા યાદચ્છીક રીતે એક પેજ પસંદ કરે અને તે લખેલું હોય તેની સંભાવના .......... છે.
35/100
0.65
0.35
1
21
Multiple Choice
ઘટના E માટે નીચે પૈકી કયું સત્ય છે ?
0≤P(E)≤1
0<P(E)<1
0<P(E)≤1
0≥P(E)≥1
22
Multiple Choice
ઘટના A : 5 રૂપિયાના સિક્કાને ઉછળતા છાપ મળે. ઘટના B : 2 રૂપિયાના સિક્કાને ઉછાળતા કાંટો મળે.
P(A) = P(B)
P(A) < P(B)
P(A) > P(B)
5P(A) = 2P(B)
23
Multiple Select
અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના ...... છે.
0.46
0
0.5
1
24
Poll
બે સમતોલ પાસાં એક સાથે ફેંકવામાં આવે, તો બંને પાસા પર સમાન અંક હોય તેની સંભાવના કેટલી ?
4/5
1/6
3/4
1/3
Std 10 Probability (સંભાવના)
by Anilbhai K Patel
Show answer
Auto Play
Slide 1 / 24
SLIDE
Similar Resources on Wayground
Popular Resources on Wayground
20 questions
Math Review
Quiz
•
3rd Grade
15 questions
Fast food
Quiz
•
7th Grade
20 questions
Context Clues
Quiz
•
6th Grade
20 questions
Inferences
Quiz
•
4th Grade
19 questions
Classifying Quadrilaterals
Quiz
•
3rd Grade
20 questions
Figurative Language Review
Quiz
•
6th Grade
20 questions
Equivalent Fractions
Quiz
•
3rd Grade
10 questions
Identify Fractions, Mixed Numbers & Improper Fractions
Quiz
•
3rd - 4th Grade
Discover more resources for Mathematics
10 questions
Test Your Knowledge with 15 Fun Trivia Questions
Interactive video
•
6th - 10th Grade
23 questions
Cumulative Vocabulary Practice
Quiz
•
9th - 11th Grade
25 questions
Complementary and Supplementary Angles
Quiz
•
7th - 10th Grade
31 questions
IM1: Naming <'s, Transform. & Tri Congruence Final Review #3
Quiz
•
9th - 10th Grade
30 questions
Geometry Semester 2 Final
Quiz
•
10th Grade
10 questions
PC: 11.2 Check
Quiz
•
10th Grade
34 questions
NC Math 1 EOC Review
Quiz
•
9th - 11th Grade
18 questions
CCG Review - SA & V
Quiz
•
9th - 12th Grade