Search Header Logo
Untitled Lesson

Untitled Lesson

Assessment

Presentation

World Languages

9th - 12th Grade

Hard

Created by

Gnan Darpan

Used 1+ times

FREE Resource

0 Slides • 10 Questions

1

Multiple Choice

EMO દ્વારા કેટલાં નાણા મોકલી શકાય છે?

1

રૂ. 1000 થી રૂ. 50,000

2

રૂ. 1 થી રૂ. 5000

3

રૂ. 150 થી રૂ. 1,50,000

4

200 ના ગુણકમાં ગમે તેટલાં

2

Multiple Choice

કયું કાર્યક્ષેત્ર KPOનું નથી?

1

મેડીકલ સેવાઓ

2

કમ્પ્યુટર પ્રોગ્રામિંગ

3

ફ્રન્ટ ઓફીસ આઉટસોસિંગ

4

કાયદાકીય સેવાઓ

3

Multiple Choice

નવો કંપનીધારો ક્યારથી અમલમાં આવ્યો છે?

1

01/04/2014

2

29/05/2016

3

01/07/2013

4

01/04/2018

4

Multiple Choice

બ્રિટીશ પદ્ધતિમાં મહિનાનું નામ ક્યાં લખવામાં આવે છે.

1

શરૂઆતમાં

2

મધ્યમાં

3

અંતમાં

4

ગમે તે જગ્યાએ

5

Multiple Choice

કંપની કેટલી સત્તાવાર મૂડી ધરાવે છે તે ક્યાં દસ્તાવેજ પરથી જાણી શકાય?

1

આવેદનપત્ર

2

નિયમનપત્ર

3

વિજ્ઞાપનપત્ર

4

નોંધણીનું પ્રમાણપત્ર

6

Multiple Choice

નીચના માંથી કયું ધંધાકીય જોખમોનું કારણ નથી.

1

કાયદો

2

હરીફાઈ

3

વૈકલ્પિક પેદાશોનો ભય

4

એક પણ નહિ

7

Multiple Choice

નાણા મેળવનારે કમીશન શેમાં નથી ચુકવવું પડતું?

1

ઓવરડ્રાફ્ટ

2

કેશ-ક્રેડીટ

3

RTGS

4

NEFT

8

Multiple Choice

નીચેના માંથી કઈ સરકારી કંપની નથી?

1

અશોક હોટલ્સ લીમીટેડ

2

LIC

3

BHEL

4

MTNL

9

Multiple Choice

બીડાણ અને ઓળખરેખાની વચ્ચે કયો ભાગ આવે છે?

1

કાર્બનકોપી નોંધ

2

ટપાલ રવાનગી નોંઘ

3

તાજા કલમ

4

હસ્તાક્ષર

10

Multiple Choice

આપેલ પૈકી કોનો સમાવેશ KMPમાં થાય છે?

1

જનરલ મેનેજર

2

પૂર્ણ સમયના સંચાલક

3

ક્લબ સેક્રેટરી

4

એક પણ નહિ

EMO દ્વારા કેટલાં નાણા મોકલી શકાય છે?

1

રૂ. 1000 થી રૂ. 50,000

2

રૂ. 1 થી રૂ. 5000

3

રૂ. 150 થી રૂ. 1,50,000

4

200 ના ગુણકમાં ગમે તેટલાં

Show answer

Auto Play

Slide 1 / 10

MULTIPLE CHOICE