Search Header Logo
પર્યાવરણ ટેસ્ટ - ૫

પર્યાવરણ ટેસ્ટ - ૫

Assessment

Presentation

Science

5th Grade

Practice Problem

Medium

Created by

Chandan Rathod

Used 5+ times

FREE Resource

0 Slides • 25 Questions

1

Multiple Choice

પાણીમા મીઠુ ઓગાળીને ગરમ કરવાથી શુ થાય છે?  

1

મીઠાનુ બાષ્પીભવન

2

પાણીનુ બાષ્પીભવન

3

પાણી અને મીઠાનુ બાષ્પીભવન  

4

કોઇ અસર થતી નથી

2

Multiple Choice

પાણીમા ભળી જતુ પ્રવાહી ક્યુ છે?

1

મગફળીનુ તેલ

2

પેટ્રોલ

3

કેરોસીન

4

વિનેગર

3

Multiple Choice

ક્યા જુથના પદાર્થો પાણીમા તરે છે?  

1

રબ્બર-લાકડુ – રેતી

2

લાકડુ – રબ્બર – ચોક

3

થર્મોકોલ – લાકડુ – કેરોસીન

4

ખાંડ – પથ્થર – બરફ

4

Multiple Choice

જે પદાર્થ પાણીમા ઓગળતો નથી તેને શુ કહેવાય?   

1

દ્રાવ્ય પદાર્થ

2

અદ્રાવ્ય પદાર્થ

3

ડુબે તેવો પદાર્થ

4

તરે તેવો પદાર્થ

5

Multiple Choice

ક્યો પદાર્થ પાણીમા ડુબી જાય છે?

1

ખીલી

2

લાકડુ

3

બરફ

4

કેરોસીન

6

Multiple Choice

નીચેના પૈકી કાચુ હોય તો ડૂબે અને પાકુ હોય તો તરે છે?

1

લીંબુ

2

સફરજન

3

તરબૂચ

4

પપૈયુ

7

Multiple Choice

મહેશને પાંડુરોગ થયો છે તો તેનામા શાની ઊણપ હશે?  

1

કેલ્શિયમ

2

સોડિયમ

3

લોહતત્વ

4

વિટામિન

8

Multiple Choice

નીચેનામાથી ક્યો રોગ મચ્છરો દ્વારા ફેલાતો નથી?  

1

ડેંગ્યુ

2

ચિકનગુનિયા

3

પાંડુરોગ

4

મેલેરિયા

9

Multiple Choice

મચ્છરોના બચ્ચાને શુ કહેવાય?

1

લીલ

2

શેવાળ

3

કોશેટા

4

પોરા

10

Multiple Choice

રાજેશ બીમાર છે. ડોક્ટરે તેને લોહીનો રિપોર્ટ કરાવવા કહ્યુ છે તો તે લોહીનો રિપોર્ટ કરાવવા ક્યા જશે?

1

ગ્રામ પંચાયત

2

દવાખાનુ

3

લેબોરેટરી

4

શાળા

11

Multiple Choice

મારા વૃક્ષની છાલમાથી મેલેરિયાની દવા બનાવવામા આવતી હતી.

1

નિલગિરિ

2

સીસમ

3

બાવળ

4

સિંકોના

12

Multiple Choice

હુ માખી છુ. મારા દ્વારા ફેલાતો રોગ ક્યો છે?    

1

પાંડુરોગ

2

મેલેરિયા

3

કોલેરા

4

ચિકનગુનિયા

13

Multiple Choice

રાકેશ પર્વતારોહણ માટે જાય છે તો તે પર્વત પર ચઢતી વખતે કઇ કાળજી રાખશે?  

1

પીઠ વાળી દઇને ચઢશે

2

શરીરને વાળીને ચઢશે

3

શરીરને 90° ના ખૂણે રાખીને ચઢશે

4

પીઠને ઊંધી રાખીને ચઢશે

14

Multiple Choice

નીચેનામાથી ક્યા જૂથની વસ્તુની જરુર પર્વતારોહણ માટે નથી?

1

પેન – દોરી

2

કડી – દોરડા

3

ખીલા – ઓક્સીજન સિલિંડર

4

બેગ – ખીલાવાળા બૂટ

15

Multiple Choice

પર્વતારોહણ માટે નીચે ઉતરતી વખતે વપરાતા ખાસ પ્રકારના દોરડાને ............ કહેવાય.  

1

સેપલિંગ

2

રેપલિંગ

3

ટેપલિંગ

4

વેબલિંગ

16

Multiple Choice

માઉંટ એવરેસ્ટ નેપાલમા ક્યા નામે ઓળખાય છે?  

1

એવરેસ્ટ

2

સાગરમથ્થા

3

તિબેટ

4

લગૂન

17

Multiple Choice

પર્વતો પર ખેતરો કેવા હોય છે?  

1

સાંકડા

2

ખરબચડા

3

સીધા ચઢાણવાળા

4

પગથિયા જેવા

18

Multiple Choice

ઉતરકાશીમા કઇ પર્વતારોહણ સંસ્થા આવેલી છે?   

1

ગાંધી

2

નહેરુ

3

સુનિતા

4

હિમાલય

19

Multiple Choice

તાંબુ અને કલાઇ આ બે ધાતુઓમાથી શુ બનાવવામા આવે છે?  

1

લોખંડ

2

નિકલ

3

કાંસુ

4

જસત

20

Multiple Choice

ગુજરાતનુ સૌથી પ્રાચીન હયાત નગર ક્યુ છે?  

1

દ્વારકા

2

વડનગર

3

જૂનાગઢ

4

ભૂજ

21

Multiple Choice

કિલ્લાની દીવાલો અમૂક જગ્યાએ આગળની તરફ ગોળાકાર અને ઊંચી બનાવવામા આવતી, તેને ......... કહે છે.

1

ઝરુખો

2

ધક્કાબારી

3

ગઢ

4

મિનારો

22

Multiple Choice

ઉપરકોટના કિલ્લા સાથે સુસંગત નથી.

1

અડી – કડી વાવ

2

નવઘણ કૂવો

3

માણેક તોપ

4

રાણકી વાવ

23

Multiple Choice

સવારે સૂર્ય તરફ મો રાખીને ઊભા રહીએ તો આપણી જમણી બાજુ કઇ દિશામા હોય?

1

ઉતર

2

દક્ષિણ

3

પૂર્વ

4

પશ્વિમ

24

Multiple Choice

ઉપરકોટના કિલ્લા પર ક્યા રાજાએ હૂમલો કર્યો હતો?

1

કરણસિંહ વાઘેલા

2

ભીમદેવ સોલંકી

3

સિધ્ધરાજ જયસિંહ

4

કુમારપાળ

25

Multiple Choice

ઉપરકોટના સંદર્ભમા નીચેનામાથી કઇ જોડી અયોગ્ય નથી?

1

તોપ – નવઘણ કૂવો    

2

કૂવો – નીલમ તોપ

3

વાવ – અડી કડી

4

વાવ- નવઘણ કૂવો      

પાણીમા મીઠુ ઓગાળીને ગરમ કરવાથી શુ થાય છે?  

1

મીઠાનુ બાષ્પીભવન

2

પાણીનુ બાષ્પીભવન

3

પાણી અને મીઠાનુ બાષ્પીભવન  

4

કોઇ અસર થતી નથી

Show answer

Auto Play

Slide 1 / 25

MULTIPLE CHOICE