Search Header Logo
પર્વત તારા

પર્વત તારા

Assessment

Presentation

Other

6th - 8th Grade

Practice Problem

Easy

Created by

sujit manavadariya

Used 2+ times

FREE Resource

1 Slide • 15 Questions

1

​ધોરણ:૬ કાવ્ય ૧.પર્વત તારા

By sujit manavadariya

2

Multiple Choice

1. અજવાળાના કાંઠા વચ્ચે શું રહે છે?

1

હોડી

2

અંધારાની નદી

3

પર્વત

4

ઝરણાં

3

Multiple Choice

2. સૂર્ય, ચંદ્ર અને તારા આભે છે તો અહિયાં શું છે?

1

મેઘધનુષ્ય

2

મોરપીંછ

3

આગિયા, ભમરા

4

સૂર્ય, ચંદ્ર

4

Multiple Choice

3. કવિ ઈશ્વરના પહોળા ખંભા કોને કહે છે ?

1

સમુદ્ર

2

સરોવર

3

પર્વત

4

આકાશ

5

Multiple Choice

4. ઈશ્વર શેમાં રમી રહ્યો છે ?

1

પર્વતની ટોચ પર

2

સમુદ્રની ઊંડાઈમાં

3

ખેતરોની હરિયાળીમાં

4

મેઘધનુષ્યના રંગોમાં

6

Multiple Choice

5. ઈશ્વરની સોગાદ શેમાં છે?

1

સમુદ્રની ઊંડાઈમાં

2

ખેતરોની હરિયાળીમાં

3

ફૂલોના રંગ અને સુગંધમાં

4

મેઘધનુષ્યના રંગોમાં

7

Multiple Choice

6. કવિના મત મુજબ ઈશ્વરનું હૃદય કોના જેવું વિશાળ છે?

1

પર્વત જેવું

2

આકાશ જેવું

3

દરિયા જેવું

4

નદી જેવું

8

Multiple Choice

7. તણખલાનો તારનાર કોણ છે?

1

પર્વત

2

ઈશ્વર

3

મનુષ્ય

4

દાનવ

9

Multiple Choice

8. ઈશ્વરના નાદ તરીકે કવિ કોને જુએ છે?

1

ઝરણાંને

2

નદીને

3

પર્વતને

4

તરણાંને

10

Multiple Choice

9. ઈશ્વરની વાત તરીકે કવિને કોણ લાગે છે?

1

પર્વત

2

વૃક્ષો

3

દરિયો

4

આકાશ

11

Multiple Choice

10. આભમાં શું છે?

1

વાદળ

2

વિમાન

3

સૂર્ય, ચંદ્ર, તારા

4

વીજળી

12

Multiple Choice

11. કવિ ઈશ્વરની આંખ કોને કહે છે?

1

સરોવર

2

પર્વત

3

આકાશ

4

સમુદ્ર

13

Multiple Choice

12. રાડ, ત્રાડ અને લાડની સાથે શું છે?

1

સૂર્ય, ચંદ્ર, તારા

2

આકાશ

3

મોરપીંછનો સૂર

4

આગિયા

14

Multiple Choice

13. "એમાં મારી હોડીને આ કોણ હંકારે ? ..." પંક્તિમાં કવિ અહીં કઈ હોડીની વાત કરે છે?

1

કવિની લાકડાની હોડી

2

કવિની ચિંતારૂપી હોડી

3

કવિનું વહાણ

4

જીવન રૂપી હોડી

15

Multiple Choice

14. અંધારાની નદી ક્યાં વહે છે?

1

ઝરણાંના નાદમાં

2

અજવાળાના કાંઠા વચ્ચે

3

જંગલની ગીચતામાં

4

ઘનઘોર અંધારામાં

16

Multiple Choice

15. ઈશ્વર કઈ રમત રમતાં રમતાં નજીક અને દૂર રહે છે?

1

આંબલીપીપળી

2

સાતતાળી

3

સંતાકૂકડી

4

આંધળોપાટો

​ધોરણ:૬ કાવ્ય ૧.પર્વત તારા

By sujit manavadariya

Show answer

Auto Play

Slide 1 / 16

SLIDE