
ધોરણ 8 વિ. ટેક ક્વિઝ
Authored by BAKULCHANDRA PARMAR
Science
8th Grade
Used 8+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
60 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
તરુણીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત થાય ત્યારે.....
માગજનો વિકાસ શરૂ થાય
ૠતુસ્ત્રાવની શરૂઆત થાય
વજન વધે
ઊંચાઈ વધે
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
તરુણ માટે કયો ખોરાક યોગ્ય છે?
ચિપ્સ અને નુડલ્સ
બર્ગર અને નુડલ્સ
રોટલી,દાળ, શાકભાજી
આપેલ તમામ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એઇડ્સ શેનાથી ફેલાય છે?
એચ.આઈ.વી. વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધવાથી
ખોરાક દ્વારા મચ્છર
મચ્છર દ્વારા
એક પણ નહીં
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોરોના મહામારી વખતે શુ કાળજી રાખશો?
છીંક કે ઉધરસ વખતે રૂમાલનો ઉપયોગ કરવો. આવા દર્દીઓને તબીબ સલાહ આપીશું. તેઓથી 1મીટર દૂર રહીશું
ઘરમાં રહી સુરક્ષિત રહીશું. ભીડભાડ થી દુર રહીશું. લોક ડાઉનનો ચુસ્તપણે અમલ કરીશું
વારંવાર 20 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોઇશું.હાથ ના મિલાવતાં નમસ્કાર કરીશું
આપેલ તમામ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ટેડપોલમાંથી પુખ્ત દેડકામાં પરિવર્તન માટે પાણીમાં શુ હોવું જોઈએ?
ક્લોરિન
સલ્ફર
કાર્બન
આયોડિન
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
યૌવન આરંભમાં છોકરાઓમાં કયો ફેરફાર જોવા મળે છે?
સ્વરપેટીમાં વૃદ્ધિ
ઊંચાઈ વધવી
શુક્રકોષો બનવા
આપેલ તમામ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બાળક છોકરો થશે કે છોકરી એ શેના આધારે કહી શકાય છે?
કોષરસ
કોષરસ પટલ
કોષકેન્દ્ર
રંગસૂત્રો
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?