Search Header Logo

મુઘલ સામ્રાજ્ય .mr Nausil patel forna school

Authored by NAUSIL PATEL

History

5th - 12th Grade

Used 21+ times

મુઘલ સામ્રાજ્ય .mr Nausil patel forna school
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

97 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

ભારતમાં મુઘલ વંશ નો સંસ્થાપક કોણે માનવામાં આવે છે

બાબર

હુમાયુ

ઉમરશેખ મિર્ઝા

અકબર

2.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

મુઘલ નો અર્થ શું થાય છે

બહાદુર

ડરપોક

દુઃખી

લૂંટ કરનાર

3.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

મુઘલ બાદશાહ બાબર ના પિતાનું નામ જણાવો..

ઉમરશેખ મિર્ઝા

ઉમર શેખ શર્મા

ઉમર ખાન

એક પણ નહીં

4.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

બાબર નું બાળપણ નું નામ ...

ઝહીરુંદિન મોહમ્મદ

નસીરુદિન મોહમ્મદ

બદરૂદિન મોહમ્મદ

અન્ય

5.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

બાબર નો જન્મ કયા સ્થળે થયો હતો

ફરગના

સમરકંદ

લાહોર

અન્ય

6.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

મુઘલ શાસક માં કોણે "પાદશાહ " ની ઉપાધિ ધારણ કરી હતી

બાબર

અકબર

નિજામખાં

અન્ય

7.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

મુઘલ શાસક માં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો

અકબર

બાબર

ઔરંગઝેબ

જહાંગીર

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?