Search Header Logo

L.M. & OTHER QUIZ

Authored by Cdpo Jamnagar

Other

Professional Development

Used 6+ times

L.M. & OTHER QUIZ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ ?

જયારે બાળકનો જન્મ ૮.૫ મહિના પુરા થાય તે પહેલા થયેલ હોય

જયારે બાળકનું જન્મ સમયે વજન ૨ કિલોથી ઓછું હોય છે.

જયારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી.

ઉપરના બધાજ

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ ?

વધારાનું સ્તનપાન આપીને

કાંગારું મધર કેર આપીને

વધારાનું સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને

બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીકસ દવા આપીને

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

૭ - ૮ મહિનાના બાળકને ખોરાકની કઈ વસ્તુઓ આપી શકાય છે ?

દાળનું પાણી

ચા સાથે સોફ્ટ બિસ્કીટ

ખીચડી

ભાતનું પાણી (ઓસામણ)

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બાળકોને વિવિધતાભર પોષણવાળો ખોરાક આપવાનું શા માટે મહત્વપૂર્ણ છે ?

સારી વૃદ્ધિ માટે

સારું શીખવા અને પ્રવૃત્તિ માટે

ચેપ / રોગો સામે લડવા માટે

ઉપરના બધા જ

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કઈ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય ?

બાળક ૬ મહિનાનું થાય એટલે તરત જ

બાળક ૧ વર્ષનું થાય ત્યારે

બાળક ૧૦ મહિનાનું થાય ત્યારે

ઉપરનામાંથી કોઈ નહી

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?